બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / Extra / surat-s-pooja-shah-will-take-initiation-national-level-gymnastic

NULL / સુરતની નેશનલ લેવલની જિમ્નાસ્ટીક રમનાર પૂજા શાહ લેશે દીક્ષા સંસાર કરતા સંયમનું પલડું ભારે થતાં...

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સુરતઃ સંયમનો મારગ ખાંડાની ધાર પર ચાલવાનો છે. કોઈ વિરલા જ તેમાંથી પરા ઉતરે છે. પરંતુ તમામ સુખ સુવિધાઓ વચ્ચે ઉછરતાં ઉછરતાં ભર જુવાનીમાં અને ચળકતી કારકિર્દી વચ્ચે ભૌતિક સુખનો ત્યાગ કરી સંન્યસ્તના પંથે પ્રસ્થાન કરવા માટે મન બનાવી લેવું એ કામ જાગૃતિ અને હિંમત માગી લે તેવું છે. આ કળજુગમાં પણ ઘણા એવા વિરલા છે જેણે સન્યસ્તનો માર્ગ ગ્રહણ કરવા મન બનાવી લીધું છે.

કોણ છે આ સંન્યસ્તનો પ્રવાસી?
સુરતની નેશનલ લેવની જિમ્નાસ્ટ પૂજા શાહ... આ યુવતી સંયમના માર્ગે પ્રસ્થાન કરવાની તૈયારી કરી રહી છે. સુરતમાં ધોરણ- 7 સુધી નેશનલ લેવલની જિમ્નાસ્ટીક ગેમ રમનાર પૂજા શાહ દીક્ષા લેવાની છે. આગામી 14 ફેબ્રુઆરીના રોજ પૂજા પોતાના ગુરુજીના સાનિધ્યમાં દીક્ષા લેવાની છે. પૂજાની ઉંમર હાલ 22 વર્ષની છે. તેણી હાલ માસ્ટર ઓફ કોમર્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે. તેને સંયમનો માર્ગ સાચો લાગે છે. સંસાર અને સંયમમાં સંયમનું પલડું ભારે થતા પૂજાએ આ રસ્તો અપનાવ્યો હોવાનું તે જણાવી રહી છે.



પૂજા શાહ ભણવામાં હોશિયાર હતી અને તેને એમ.કોમ સુધી અભ્યાસ કર્યો હતો. પૂજા શાહ માસ્ટર ઓફ કોમર્સના પ્રથમ વર્ષમાં હતી. ત્યારે તેને આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજની વાંચનાઓને સાંભળી હતી. બાદમાં તે તેમનાથી પ્રભાવિત થઈ હતી. સંસાર અને સંયમના માર્ગનો અભ્યાસ કર્યો. તેમાં સંયમનું પલડું ભારે થયું અને પૂજા શાહે દીક્ષા લેવાની પ્રેરણા થઈ. પૂજાના આ પગલાથી પરીવારજનોને કોઈ વાંધો ન હોવાનું કહી રહ્યા છે. પૂજાના માતા-પિતા પણ માને છે કે પોતાની પુત્રી ધર્મના માર્ગે જાય છે તો તેમને તે વાતની ખુશી છે. જો કે ગુણરત્નસૂરિ મહારાજની વાંચનાઓને સાંભળી પ્રભાવિત થનાર પૂજા અગાઉ તેમના ફોઈએ પણ મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી હતી.  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ