બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / stock market 17th june update sensex and nifty today

ઘટાડો / સતત છઠ્ઠા દિવસે માર્કેટ મંદીમાં, રોકાણકારોને રાતાં પાણીએ રડાવશે, જાણી લો આજે કેવી છે સેન્સેક્સ-નિફ્ટીની સ્થિતિ

Premal

Last Updated: 11:58 AM, 17 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્લોબલ માર્કેટમાંથી મળેલા નબળા સંકેતોને કારણે શેર માર્કેટ અઠવાડિયાના અંતિમ દિવસે લાલ નિશાનની સાથે ખુલ્યું. એક દિવસ પહેલા 52 અઠવાડિયાના નિચલા સ્તર સુધી જનારા શેર માર્કેટમાં ઘટાડાનો આ સતત છઠ્ઠો દિવસ છે. પહેલાના પાંચ વેપારી સત્રમાં સેન્સેક્સમાં 3824.49 પોઈન્ટનો ઘટાડો થયો છે.

  • સતત છઠ્ઠા ટ્રેડિંગ સત્રમાં તુટ્યુ શેર માર્કેટ
  • 30 પોઈન્ટવાળો સેન્સેક્સ 300થી વધુ પોઈન્ટ ઉતર્યો
  • અમેરીકન માર્કેટમાં ફરીથી ઘટાડો જોવા મળ્યો

માર્કેટનું ઓપનિંગ

શુક્રવારે સવારે ટ્રેડિંગ સત્રની શરૂઆતમાં 30 પોઈન્ટવાળો સેન્સેક્સ 300થી વધુ પોઈન્ટ ઉતરીને 51181.99ના સ્તરે ખુલ્યો. તો 50 પોઈન્ટવાળો નિફ્ટી 88 પોઈન્ટ તુટીને 15,272.65ના સ્તરે ખુલ્યો. પ્રી-ઓપન સેશન દરમ્યાન સેન્સેક્સના 30માંથી 26 શેર ઘટાડાની સાથે ટ્રેડિંગ કરતા જોવા મળ્યાં. બીજી તરફ અમેરીકન માર્કેટમાં ફરીથી ઘટાડો જોવા મળ્યો. અમેરિકન માર્કેટમાં ગુરૂવારે મંદીનો ડર હાવી રહ્યો. ડાઓ જોન્સ 750 પોઈન્ટના ઘટાડાની સાથે 30 હજારની નીચે ઉતરી ગયો. આ છેલ્લાં દોઢ વર્ષનુ નિચલુ સ્તર છે. આની પહેલા જાન્યુઆરી 2021માં ડાઓ જોન્સ 30 હજારની નીચે ગયો હતો. નેસ્ડેકમાં પણ 4 ટકાનો ઘટાડો આવ્યો છે. યુરોપીયન માર્કેટ 3 ટકા તુટ્યુ છે. 

ગુરૂવારે શેર માર્કેટની સ્થિતિ 

આની પહેલા ગુરૂવારે શેર માર્કેટ ઉતરીને 52 અઠવાડિયાના નીચેના સ્તરે ગગડી ગયુ હતુ. મંદીની આશંકા અને વેચાણના દબાણ હેઠળ સેન્સેક્સ 52 હજારની નીચે બંધ થયુ. ટ્રેડિંગ સત્રના અંતમાં 30 પોઈન્ટવાળો સેન્સેક્સ 1045.60 પોઈન્ટ તુટીને 51,495.79 પર બંધ થયો. તો 50 પોઈન્ટવાળો નિફ્ટી 331.55 પોઈન્ટ તુટીને 15360.60 પોઈન્ટના સ્તર પર આવી ગયો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ