બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / starbucks ad video sex change boycott trending on social media

Boycott Trend / અર્પિત બની ગયો અર્પિતા… સ્ટારબક્સને બૉયકૉટ કરવાની માંગ, લોકોએ કહ્યું કૉફી વેચો, જ્ઞાન નહીં

Arohi

Last Updated: 08:48 AM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Starbucks Ad Boycott Trending: આ આખા વિવાદનું કારણ છે સ્ટારબક્સની એક એડ. આરોપ છે કે આ એડ દ્વારા સ્ટારબક્સે 'લિંગ પરિવર્તન'ને પ્રમોટ કર્યુ છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે સ્ટારબક્સ પર ભારતીય સંસ્કૃતિની સાથે છેતરપિંડી કરવાના આરોપ લગાવ્યા છે.

  • સોશિયલ મીડિયામાં સ્ટારબક્સને બોયકોટ કરવાની માંગ 
  • વિવાદનું કારણ છે સ્ટારબક્સની નવી એડ
  • ભારતીય સંસ્કૃતિની સાથે છેતરપિંડી કરવાના આરોપ

10 મેના રોજ સ્ટારબક્સે '#ItStartsWithYourName' હેશટેગની સાથે સોશિયલ મીડિયા પર એક જાહેરતનો વીડિયો રિલીઝ કર્યો હતો. તેમાં સ્ટારબક્સના સ્ટોર પર એક વૃદ્ધ કપલ બેઠેલું છે. તે પોતાના દિકરા અર્પિતની રાહ જોઈ રહ્યા છે. પરંતુ અર્પિતની જગ્યા પર અર્પિતાની એન્ટ્રી થાય છે. 

હકીકતે અર્પિતા જ અર્પિત છે. તેણે પોતાનું સેક્સ ચેન્જ કરાવ્યું છે અને હવે યુવતી બની ગયો છે. સ્ટારબક્સની આ જાહેરાતને જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ભડકી ઉઠ્યા છે અને કંપની પર 'સેમ સેક્સ મેરિજ' અને 'લિંગ પરિવર્તન'ને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે.

હવે કંપનીની આ જાહેરાત પર યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. રિટાયર્ડ IAS એમ નાગેશ્વર રાવે લખ્યું- Starbucks India તમે અહીં બિઝનેસ કરવા આવ્યા છો કે બકવાસને પ્રમોટ કરવા માટે? 

અભિનવ માથુર નામના એક યુઝરે લખ્યું- ભારતમાં ફક્ત પોતાની કોફી વેચો, મફતની સલાહ નહીં. ત્યાં જ પ્રાંજલ નામના એક યુઝરે લખ્યું- સ્ટારબક્સને આવી એડ બનાવનાર એજન્સીને બરખાસ્ત કરી દેવી જોઈએ. 

મોટાભાગના યુઝર્સે Starbucksને આવી એડ ન બનાવવાની સલાહ આપી છે. જોકે અમુક યુઝર્સે એવુ પણ કહ્યું છે કે તેમણે સ્ટારબક્સની જાહેરાતનું સમર્થન કર્યું. એક યુઝરે લખ્યું- આખરે તેમાં ખરાબી શું છે?  બીજાએ લખ્યુ- ક્રિએટિવ એડ વીડિયો. ત્રીજાએ કહ્યું- બધાને પોતાની રીતે જીવન જીવવાનો હક છે. એક અન્ય યુઝરે લખ્યું- મને તો આમા કંઈ ખરાબી નથી દેખાતી. દુનિયા બદલાઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ