બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / St. 12 Important news for science students, Biggest update on upcoming practical exam

Board Exam / ધો. 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, સામે આવી પ્રેક્ટિકલ પરીક્ષાને લઇ સૌથી મોટી અપડેટ

Priyakant

Last Updated: 09:00 AM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ધોરણ-12 સાયન્સની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર,  પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી

  • ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ વેબસાઈટ પર મુકાઇ
  • વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડેની વેબસાઈટ પર લોગઈન કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે
  • gsebht.in અથવા gseb.org પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે
  • ધોરણ 12 સાયન્સની 19 ફેબ્રુઆરીથી પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થશે

Board Exam 2024 : રાજ્યમાં ધોરણ-12 સાયન્સની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આજે ધોરણ-12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. મહત્વનું છે કે, આગામી 19 ફેબ્રુઆરીથી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. જેને લઈ હવે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર લોગીન કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે.

વધુ વાંચો: બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકાર ફરી પહોંચી સુપ્રીમ કોર્ટ, દાખલ કરી પુનર્વિચારની અરજી, જાણો કારણ

ધોરણ 12 સાયન્સની 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર લોગીન કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. મહત્વનું છે કે, gsebht.in અથવા gseb.org પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ