બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Souths superstar Rashmika Mandanna is getting trolled

ટ્રોલ / VIDEO : 'શાકાહારી છું' કહેવાવાળી રશ્મિકાએ મજાથી ઝાપટ્યું ચિકન બર્ગર, ભડકેલા ફેન્સ બોલ્યાં- આવી આશા નતી

Kishor

Last Updated: 12:09 AM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી એડ માટે નોન વેજ ફૂડ આરોગતા સાઉથની સુપરસ્ટાર રશ્મિકા મંદન્ના સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ થઈ રહી છે.

  • સાઉથની સુપરસ્ટાર રશ્મિકા મંદન્ના સોશિયલ મીડિયામાં ટ્રોલ
  • રશ્મિકા મંદન્ના એક ટીવી એડમાં નોન વેજ ખાવાને લઈને ચર્ચામાં
  • સોશિયલ મીડિયામાં નોનવેજ ઝાપટતી દેખાતા ચાહકો અકળાયા

સાઉથ સિનેમાની ફેમસ એક્ટ્રેસની યાદીમાં રશ્મિકા મંદાનાનું નામ હંમેશા ટોપ લિસ્ટમાં આવે છે.  રશ્મિકા મંદાના પોતાના અદભૂત અભિનય અને સુંદરતાને કારણે ઘણીવાર ચર્ચામાં આવે છે.  પરંતુ હાલમાં રશ્મિકા મંદન્ના એક ટીવી એડમાં નોન વેજ ખાવાને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ થઈ રહી છે. કારણ કે રશ્મિકાએ પહેલેથી જ આ વાત કહી દીધી છે, તે શાકાહારી છે. છતા પણ તે સોશિયલ મીડિયામાં નોનવેજ ઝાપટતી દેખાતા ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે.

જંક ફૂડ કંપનીની એડમાં જોવા મળી

રશ્મિકા મંદન્નાની એક લેટેસ્ટ ટીવી એડ સામે આવી છે, જેમાં તે એક ફેમસ જંક ફૂડ કંપનીની એડમાં જોવા મળી રહી છે. આ ટીવી એડમાં રશ્મિકા ચિકન બર્ગર ખાતી જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ રશ્મિકા મંદન્ના નેટીઝન્સના નિશાના પર આવી ગઈ છે. કારણ કે ઘણા વર્ષો પહેલા, એક ઇન્ટરવ્યુ દરમિયાન, રશ્મિકા મંદન્નાએ કહ્યું હતું કે તે એક શાકાહારી છે અને હવે ચાહકોમાં તેમની પ્રિય અભિનેત્રીને આ રીતે નોન-વેજ ખાતા જોઈને રોષ ઠાલવી રહ્યા છે. અને તેની પાસેથી આ આશા ન હોવાનો સુર પુરાવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ