બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / south cinema jawan makers drop mysterious new poster hints vijay sethupathi in movie

મનોરંજન / 'Jawan'ના નવા કેરેક્ટરની એક ઝલક: 200 કરોડની ફિલ્મમાં કોણ છે 45 વર્ષનો આ એક્ટર, જે શાહરૂખને આપશે ટક્કર

Arohi

Last Updated: 05:57 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jawan Movie Latest Update: શાહરૂખ ખાનની ફિલ્મ જવાનને લઈને ફેંસની સતત ઉત્સુકતા વધી રહી છે. શાહરૂખના ડિફરન્ટ લુકના બાદ હવે ફિલ્મના વધુ એક લીડ એક્ટરને ઈન્ટ્રોડ્યુસ કરવાની તૈયારી મેકર્સે કરી લીધી છે.

  • શાહરૂખની ફિલ્મને લઈને સતત વધી રહી છે ઉત્સુકતા 
  • ફિલ્મ જવાનના વધુ એક લીડ એક્ટરની એન્ટ્રી 
  • સામે આવી નવી અપડેટ 

શાહરૂખના ડિફરન્ટ લુકના બાદ હવે ફિલ્મ જવાનના વધુ એક લીડ એક્ટરને ઈન્ટ્રોડ્યુસ કરવાની તૈયારી મેકર્સે કરી લીધી છે. અટલી કુમારની ફિલ્મનું નવું પોસ્ટર હાલમાં જ જાહેર થયું છે. જેમાં ફક્ત આંખો જોવા મળી રહી છે. આવો જાણીએ તેના વિશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jawan (@jawanmovie)

રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટની તરફથી ટ્વીટર પર હાલમાં જ આ ફોટો શેર કરવામાં આવ્યો છે. ઈન્ટેસ લુક વાળી આંખોની સાથે કેપ્શન આપવામાં આવ્યું છે કે, "He's watching you closely! Watch out for him." આ આંખો હવે લોકોને આકર્ષિત કરી રહી છે અને સોશિયલ મીડિયા પર આ પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jawan (@jawanmovie)

આંખો જોઈ લોકોને આવી વિજય સેતુપતિની યાદ 
આ ઈન્ટેન્સ આંખો જોઈને લોકો તેમને વિજય સેતુપતિ જણાવી રહ્યા છે. ફિલ્મ જવાનમાં શાહરૂખ ખાનના ઓપોઝિટ ગ્રે શેડમાં વિજય જોવા મળશે. અત્યાર સુધી વિજયને મેકર્સની તરફથી ઈન્ટ્રોડ્યુસ ન હતા કરવામાં આવ્યા. એવામાં માનવામાં આવી રહ્યું છે કે વિજયનો ખાસ લુક જલ્દી જ લોકોની સામે આવી જશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jawan (@jawanmovie)

16 જાન્યુઆરી 1978માં જન્મેલા વિજય સેતુપતિની પરફેક્ટ હીરો વાળી પર્સનાલિટી નથી. પરંતુ 45 વર્ષના આ એક્ટર પોતાની એક્ટિંગના કારણે ઓળખાય છે. દરેક પાત્રમાં તે એવી રીતે ઘુસી જાય છે કે ફિલ્મની બધી લાઈમ લાઈટ લુટીને લઈ જાય છે. માનવામાં આવી રહ્યું છે કે જવાનમાં પણ આ કંઈક અલગ અંદાજમાં જોવા મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ