બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / Social media abounds with memes after Chandrayaan's successful landing

પોસ્ટનો મારો / "ચાંદ પર હૈ અપુન'.. ચંદ્રયાન લેન્ડિંગ થતાં જ સોશિયલ મીડિયામાં મીમનો મારો, બોલશો લાયા લાયા બાકી

Kishor

Last Updated: 12:32 AM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્રયાનના સફળતાપૂર્વક લેન્ડિંગ બાદ સોશિયલ મીડિયા પર મોટાપાયે તસવીરો શેર અને જોરદાર મીન્સ પણ શેર કરવામાં આવી રહ્યા છે.

  • ચંદ્રયાનના સફળતાપૂર્વક લેન્ડિંગથી જન્સ
  • સોશિયલ મીડિયા પર મોટાપાયે તસવીરો શેર કરવામાં આવી રહી છે
  • મિમ્સ અને કોમેડી વીડિયો, ફોટોએ સોશિયલ મીડિયા ગાંડુ કર્યું

ચંદ્રયાનના સફળતાપૂર્વક લેન્ડિંગને લઈને ઈસરોની સિદ્ધિ વિશ્વના ખૂણે ખૂણે ગાજી રહી છે. ત્યારે ચંદ્રયાનની સફળતા બાદ સોશિયલ મીડિયા પર મોટાપાયે તસવીરો શેર કરવામાં આવી રહી છે અને જોરદાર મીમ્સ પણ શેર કરવામાં આવી રહ્યા છે. જેને સાંભળીને તમે તમારી હસી પણ નહીં રોકી શકો તેવી સ્થિતિનું નિર્માણ થશે. 23 ઓગસ્ટનો આ દિવાસ ઇતિહાસમાં સોનાના અક્ષરે મઢાઈ ગયો છે. 

સોશિયલ મીડિયામાં પોસ્ટનો વરસાદ

કારણકે ઇસરોએ અન્ય દેશોએ ન કરી શક્યા તેવી સફળતા હાંસલ કરી છે. સફળ લેન્ડિંગમાં કામયાબ ભારતે ઇતિહાસ રચી દિધા બાદ હાલ સોશિયલ મીડિયામાં પોસ્ટનો વરસાદ થઈ રહ્યો છે.

ચાંદ પર હે અપુન,

ચંદ્રયાનની સફળતાને લઈને દેશમાં શ્રાવણ મહિનામાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ફટાકડા ફોડી આ ઉપરાંત મીઠાઈ વહેંચવાના અને ડાન્સ કરવા સહિતના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેને ગર્વભેર લાઇક અને કોમેન્ટ પણ કરી રહ્યા છે. ચાંદ પર હે અપુન, ક્યા સે ક્યાં હો ગયા. સહિતના અનેક મિમ્સ દેખાઈ રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ