બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / Singham actress gave birth to a son

GOOD NEWS / સાઉથની ક્વિન કાજલ અગ્રવાલ બની માતા, સિંઘમ એક્ટ્રેસે આપ્યો બેબી બોયને જન્મ

Pravin

Last Updated: 06:20 PM, 19 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિંઘમ ગર્લ કાજલ અગ્રવાલે બેબી બોયને જન્મ આપ્યો છે. કાજલે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર પોતાની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી.

  • સિંઘમ ગર્લ કાજલ અગ્રાવલે બેબી બોયને જન્મ આપ્યો
  • થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર કરી હતી જાહેરાત
  • પ્રેગ્નેંસીના સમયમાં સો. મીડિયા પર એક્ટિવ રહેતી અભિનેત્રી

સિંઘમ ગર્લ કાજલ અગ્રવાલે બેબી બોયને જન્મ આપ્યો છે. કાજલે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર પોતાની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી. જો કે, હવે કાજલના ઘરે ખુશખબર આવી છે. તેણે એક બેબી બોયને જન્મ આપ્યો છે. 

સાઉથની ક્વિન કાજલ અગ્રવાલના ઘરે આવ્યું નવું મહેમાન

કાજલના ઘરે ખુશીઓ આવી છે. કાજલે બેબી બોયને જન્મ આપ્યો છે. કાજલે થોડા સમય પહેલા જ પોતાની પ્રેગ્નેંસી વિશે જાણકારી આપી હતી. તો પતિ ગૌતમ કિચલૂ સાથે પોતાના પ્રેગ્નેંસી ટાઈમ એન્જોય કરી રહી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર તે ખૂબ એક્ટિવ હતી અને મોટા ભાગે બેબી બંપ ફ્લોન્ટ કરતી તસ્વીરો અને વીડિયો શેર કરતી રહેતી હતી. કાજલો આ અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવ્યો હતો. 

સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ

કાજલ પોતાની મૈટરનિટી ફોટોશૂટની તસ્વીરો શેર કરતી રહેતી હતી. હાલમાં જે તેણે પોતાના પિંક કલરના આઉટફિટમાં તસ્વીર શેર કરી હતી, જેની સાથે તેણે મદરહુડ પર એક નોટ શેર કરી હતી. તેણે લખ્યું હતું કે, તેને ફેસ કરે છે, મદરહુડ માટે તૈયારી કરવી સુંદર હોય શકે છે.  એક ક્ષણે આપને લાગે છે કે, બધું કંટ્રોલમાં છે, તો વળી બીજી ક્ષણે આપ પરેશાન થઈ જાવ છો. આપને લાગે છે કે, આ બધું કેવી રીતે મેનેજ કરશો. કાજલે આ પોસ્ટની સાથે સાથે ઈમોશન્સ પણ શેર કર્યા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ