બોલિવૂડની આ એક્ટ્રેસ પર લોકોનો ચહિતો ક્રિકેટર શુભમન ગિલ ફિદા છે. જેનું નામ જાણીને તમને પણ નવાઈ લાગશે.
બોલિવૂડની આ એક્ટ્રેસ પર ફિદા શુભમન ગિલ
લ અત્યારે સૌથી નાની ઉંમરમાં સૌથી સારો ક્રિકેટર બન્યો
બોલીવૂડ ક્રશના નામ વિશે પૂછવામાં આવ્યું તો સૌ કોઈ ચોંકી ગયા હતા
ભારતીય ક્રિકેટર શુભમન ગિલને આજે કોઈ ઓળખની જરીર નથી. શુભમનની સ્માર્ટનેસ અને ક્રિકેટને લઈને તેને જગ આખુ જાણે છે. વર્લ્ડ કપ 2023માં તેને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. શુભમનનો જન્મ 8 સપ્ટેમ્બર 1999માં પંજાબમાં થયો હતો. ગિલ પોતાના પિતાનું સપનું પુરૂ કરવા માંગતો હતો. જેથી તેને ક્રિકેટ રમવાની શરૂઆત, ગિલ અત્યારે સૌથી નાની ઉંમરમાં સૌથી સારો ક્રિકેટર બન્યો છે. ગિલે અત્યાર સુધીમાં ક્રિકેટ જગતમાં ખુબ સારૂ નામ નાની ઉંમરમાં મેળવ્યું છે. આજે ગિલની ચર્ચા ચારે તરફ થાય છે. ખાસ સારા તેંડુલકર અને ગિલને લઈને ખુબ ચર્ચા ચાલી રહી હતી. જે અંગે હવે નવો ખુલાસો થયો છે.
શુભમનની બોલિવૂડ ક્રશ કોણ છે
ઘણી વખત તો એવુ પણ બને છે કે ગિલના ફોટોઝ પર સારા કમેન્ટ પણ કરે છે. જે બાદ બંનેની અફવાઓએ વધારે જોર પકડ્યુ છે. જો કે આ બંને સ્ટાર્સમાંથી કોઈએ પોતાના સંબંને લઈને કોઈ ખુલાસો કર્યો નથી.સારા તેંડુલકર સિવાય શુભમનનું નામ સારાઅલી ખાન સાથે પણ જોડાઈ ચુક્યું છે. કારણ કે બંને ઘણી વખત એરપોર્ટ પર સાથે જોવા મળ્યા છે. જેથી ફેન્સ બંનેના સંબંધને લઈને અલગ અલગ વાતો કરે છે. જો કે કોફી વીથ કરણમાં સારાએ સ્પષ્ટ કરી દીધુ કે તેને સારાને ખોટી ચેઝ કરી છે. હું તે નથી. જે બાદ ફરી શુભમન અને સચિન તેંડુલકરની દિકરીની ડેટિંગ રૂમર્સ ફેલાવવા લાગી છે. પણ શું તમે જાણો છો કે શુભમનની બોલિવૂડ ક્રશ કોણ છે.
તમેં નહીં જ જાણતા હોય જ્યારે શુભમનને બોલીવૂડ ક્રશના નામ વિશે પૂછવામાં આવ્યું તો સૌ કોઈ ચોંકી ગયા હતા. એક રિપોર્ટ અનુસાર તેને બોલીવૂડ ક્રશનું નામ બતાવતા રશ્મિતા મંદાનાનું નામ લીધું હતું. આ પહેલા શુભમને સારા સાથે ડેટિંગના સંકેત પણ આપ્યા હતા. સોનમ બાજવા સાથે એક શો દરમિયાન સોનમે બોલિવૂડની સૌથી ફીટ અભિનેત્રીનું નામ જણાવવા માટે કહ્યું હતું ત્યારે ગિલે તરત જ સારાનું નામ લીધુ હતું.. જે બાસ સોનમે સારાને પૂછયુ કે શું તમે સારાને ડેટ કરો છો. તો ગિલે કહ્યું કે બની શકે. ત્યારથી સારા અને ગિલના અફેર્સની ચર્ચાએ જોર પકડ્યું છે..
ગિલના કરિયર વિશે વાત કરવામાં આવે તો પહેલા વર્ષે ગિલે 2019માં ન્યુઝીલેન્ડ સાથે વન ડે મેચ રમસ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ ગિલની જબરી ફેન ફોલોઈંગ છે. ફેન્સ તેની એક ઝલક જોવા માટે તેના દિવાના બની જાય છે. જો કે ગિલનું નામ ઘણી વખત સચિન તેંડુલકરની દિકરી સારા સાથે જોડાયુ છે. બંને ઘણી વખતે ડેટ પર જતા પણ જોવા મળ્યા હતા. જેના ફોટોઝ પણ સોશિયલ મીડિયામાં સામે આવે છે.