બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Shots fired while taking money Youth injured in shooting at security guard of bank in Anand

ફાયરિંગ / પૈસાની લેતીદેતીમાં ગોળી ચાલી : આણંદમાં બેંકના સિક્યુરિટી ગાર્ડે ફાયરિંગ કરતા યુવક ઇજાગ્રસ્ત

Kishor

Last Updated: 03:57 PM, 5 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદના બારદાનવાલા કોમ્પલેક્ષમાં પૈસાની લેતીદેતી મામલે ફાયરિંગની ઘટના સામે આવતા કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠયા છે.

  • આણંદના બારદાનવાલા કોમ્પલેક્સમાં ફાયરિંગની ઘટના
  • પૈસાની લેતીદેતી મામલે કરાયું ફાયરિંગ
  • બેંક ઓફ બરોડાના સિક્યુરિટી ગાર્ડે કર્યું ફાયરિંગ 

આણંદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા અભેરાઈએ ચડયા હોવાના બોલતા પુરાવારૂપ વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે. શહેરના બારદાનવાલા કોમ્પલેક્સમાં પૈસાની લેતી-દેતી મામલે માથાકૂટ થઇ હતી જેમાં ફાયરિંગ થતાં એક યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ બનવાને પગલે પોલીસ દોડતી થઈ હતી. 

સિક્યુરિટી ગાર્ડે ફાયરિંગ કરતા ફફડાટ 
આણંદના બારદાનવાલા કોમ્પલેક્સમાં ફાયરિંગની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. રૂપિયાની લેતીદેતીને લઈને બે શખ્સો વચ્ચે બોલાચાલી થઇ હતી. જે મામલો જોત જોતામાં ઉગ્ર બન્યો હતો. આ  પ્રકરણમાં પિત્તો ગુમાવી બેઠેલા બેંક ઓફ બરોડાના સિક્યુરિટી ગાર્ડે ધડાધડ ફાયરિંગ કર્યું હતું. જેને લઈને નાશભાગ મચી જવા પામી હતી. આ અંગે જાણ થતાં લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તાબડતોબ દોડી ગયો હતો. 

આણંદ ટાઉન પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી 
ઘટનાને પગલે આણંદ ટાઉન પોલીસે ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. જે પ્રકરણમાં ઈજાગ્રસ્તને ગંભીર ઇજા થતાં તેને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ પોલીસની પ્રાથમિક તપાસમાં પૈસાની લેતીદેતીમાં ફાયરિંગ થયું હોવાનું ખૂલ્યું હતું અને આ પ્રકરણમાં બેંક ઓફ બરોડાના સિક્યુરિટી ગાર્ડની સંડોવણી ખૂલતાં પોલીસે આ આ શખ્સની ધરપકડ કરી જાનથી મારી નાખવાની કોશિશ અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ