બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / બિઝનેસ / Shares 27 year old IT company made money investment doubled in 15 days, gave 83 percent return

શેરબજાર / 27 વર્ષ જૂની IT કંપનીના શેરે કર્યા પૈસાદાર,15 દિવસમાં રોકાણ થયું ડબલ, આપ્યું 83 ટકા રિટર્ન

Ajit Jadeja

Last Updated: 09:44 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરબજારમાં ધમાલ મચાવી, એક સમયે કિંમત હતી 17 રૂપિયા

27 વર્ષ જૂની IT કંપની ડાયનાકોન્સ સિસ્ટમ્સ એન્ડ સોલ્યુશન્સના શેરમાં આજકાલના દિવસોમાં વધારો જોવા મળી રહ્યો છે. માર્કેટમાં કંપનીના શેરની ખૂબ જ ચર્ચા છે. 27 માર્ચથી 19 એપ્રિલની વચ્ચે કંપનીના શેરની કિંમત રૂ. 782.40થી વધીને રૂ. 1435.70ના સ્તરે પહોંચી હતી. એટલે કે માત્ર 15 ટ્રેડિંગ સેશનમાં કંપનીના શેરની કિંમત 83.50 ટકા (19 એપ્રિલ સુધી) વધારવામાં સફળ રહી છે. છેલ્લા એક વર્ષમાં આ મલ્ટિબેગર સ્ટોકના ભાવમાં 340 ટકાનો વધારો જોવા મળ્યો છે. જોકે સોમવારે કંપનીના શેર પ્રોફિટ બુકિંગનો શિકાર બન્યા હતા. જે બાદ કંપનીના શેરની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે.

સોમવારે શેરમાં ઘટાડો થયો

સોમવારે શેર 5.52 ટકાના ઘટાડા સાથે 1356 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. કંપનીનું ઇન્ટ્રા-ડે લો લેવલ રૂ.1310 હતું. તમને જણાવી દઈએ કે, સોમવારે આ શેર 1449.55 રૂપિયાના સ્તર પર ઉચાઇની સાથે ખુલ્યો હતો.

કંપની પાસે ઘણા મોટા ઓર્ડર 

16 એપ્રિલના ડાયનાકોન્સ સિસ્ટમ્સ એન્ડ સોલ્યુશન્સે સ્ટોક એક્સચેન્જોને જાણ કરી હતી કે નાબાર્ડે બેન્કિંગ સોલ્યુશન્સ સંબંધિત કામ માટે રૂ. 233 કરોડનો વર્ક ઓર્ડર આપ્યો છે. અગાઉ માર્ચમાં NPCIએ કંપનીને રૂ. 41.72 કરોડનું કામ સોંપ્યું હતું. કંપનીને ફેબ્રુઆરીમાં BSNL પાસેથી રૂ. 90.02 કરોડનું કામ મળ્યું હતું. 

આ પણ વાંચોઃ પિતાએ પુત્રની હત્યા કરીને લાશ સળગાવી, હાડકાં તળાવમાં ફેંક્યાં, વહુએ પિયરમાંથી ખોલ્યો ભેદ

ત્યારે કંપનીના શેરની કિંમત રૂ.17.75 હતી

આ સિવાય યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ તરફથી અનુક્રમે રૂ. 214 કરોડ અને રૂ. 137 કરોડનું કામ મળ્યું છે. આ કંપનીએ એપ્રિલ 2020 થી અત્યાર સુધી શેરબજારમાં 7657 ટકા રિટર્ન આપ્યું છે. ત્યારે કંપનીના શેરની કિંમત 17.75 રૂપિયા હતી.

(નોંધ- શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ