બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 05:46 PM, 1 July 2023
ADVERTISEMENT
શનિદેવ 17 જૂનના રોજ કુંભ રાશિમાં વક્રી થઈ ચૂક્યા છે અને મંગળ ગ્રહ આજે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ કારણોસર શનિ અને મંગળનો સમસપ્તક યોગ બનવા જઈ રહ્યો છે, જે 18 ઓગસ્ટ સુધી રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ અને મંગળ શત્રુ ગ્રહ છે. આ સમસપ્તક યોગના કારણે કેટલીક રાશિના જાતકોએ 45 દિવસ સુધી સાવધાન રહેવું પડશે.
કઈ રાશિના જાતકોએ સમસપ્તક યોગથી સાવધાન રહેવું
મેષ- સમસપ્તક યોગના કારણે મેષ રાશિના જાતકોએ સાવધાન રહેવું. દાંપત્ય જીવનમાં ઉતાર ચઢાવ આવી શકે છે. આરોગ્ય બાબતે પરેશાની થઈ શકે છે.
ADVERTISEMENT
કર્ક- કર્ક રાશિના જાતકોએ વાણી પર સંયમ રાખવો. બિઝનેસમાં નુકસાન થઈ શકે છે. ઓફિસમાં વિવાદ ઊભો થઈ શકે છે.
કર્ક- ખર્ચા બાબતે સાવધાન રહેવું. નાણાંકીય સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. બિઝનેસમાં તણાવ ઊભો થઈ શકે છે.
મકર- પરિવાર સાથે બોલવાનું થઈ શકે છે. આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. દુર્ઘટનાથી સાવધાન રહેવું. આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.