બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / મુંબઈ / school closed news rajasthan madhya pradesh haryana delhi delhi punjab chhattisgarh gujarat uttar pradesh

કોરોના સંકટ / ગુજરાત બાદ આ 9 રાજ્યોમાં સ્કૂલો-કોલેજોને લઇને મોટો નિર્ણય, જાણો બોર્ડની પરિક્ષાને લઈ શું છે સ્થિતિ

Dharmishtha

Last Updated: 10:13 AM, 1 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા શિક્ષણ સત્રની શરુઆત થવા જઈ રહી છે ત્યારે 9 રાજ્યોમાં 1થી 8 ધોરણની સ્કૂલો હાલમાં બંધ રહેશે.

  • એમપીમાં 15 એપ્રિલ સુધી 1થી 8માં ધોરણ સુધી સ્કૂલો બંધ
  • છત્તીસગઢમાં બીજા આદેશ સુધી સ્કૂલો બંધ
  • ઝારખંડમાં 7માં ધોરણ બીજા આદેશ સુધી બંધ

રાજસ્થાનમાં 5માં ધોરણ સુધી સ્કૂલો બંધ

રાજસ્થાન સરકારે પહેલાથી 5માં ધોરણ સ્કૂલોને બીજા આદેશ સુધી બંધ કરી દિધા છે. કક્ષા 6થી ઉપરના સ્કૂલો પર જિલ્લાના કલેક્ટર પોતાના અનુસાર નિર્ણય લેશે. તેમજ 10 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ.

એમપીમાં 15 એપ્રિલ સુધી 1થી 8માં ધોરણ સુધી સ્કૂલો બંધ

એમપીમાં 15 એપ્રિલ સુધી 1થી 8માં ધોરણ સુધી સરકારી અને ખાનગી સ્કૂલો 15 એપ્રિલ સુધી બંધ રહેશે. 9માંથી 12માં સુધીના ક્લાસ 1 એપ્રિલથી શરુ કરવામાં આવશે. જો કે આમાં વાલીની પરવાનગી જરુરી રહેશે.

મહારાષ્ટ્રના પાલઘરમાં સ્કૂલ- કોલેજ બંધ

મહારાષ્ટ્ર સરકારે પાલધરમાં સ્કૂલ- કોલેજોના બંધ કરી દેવાયા છે. પૂર્ણે અને લાતૂરમાં સ્કૂલ કોલેજોને 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યું હતુ. અહીં પાછી સ્કૂલો ખોલવાની છે કે કેમ તેના પર નિર્ણય લેવામાં આવશે.

છત્તીસગઢમાં બીજા આદેશ સુધી સ્કૂલો બંધ

છત્તીસગઢ સરકારે બીજા આદેશ સુધી તમામ સ્કુલો બંધ કરી દીધી છે.  10માં અને 12માં બોર્ડની પરિક્ષાઓ નક્કી તારીખ મુબજ ઓફલાઈન મોડમાં કરાવવામાં આવશે. કૌશલ વિકાસ, ટેક્નિકલ શિક્ષા અને રોજગાર વિભાગ હેઠળ આવનારા તમામ સરકારી અને ખાનગી એન્જિનિયરિંગ કોલેજ, પોલિટેક્નિક, આઈટીઆઈ અને રાજ્ય કૌશલ વિકાસના તમામ ટ્રેનિંગ અને એજ્યુકેશન પ્રોગ્રામ પણ બંધ રહેશે. હોમ એગ્ઝામ વાળા સ્ટુડેન્ટને જનરલ પ્રમોશન આપવામાં આવશે.

બિહાર અને હરિયાણામાં ખુલશે સ્કૂલો

બિહાર અને હરિયાણામાં 1થી 12માં ધોરણની કક્ષામાં હાલમાં ચાલતી રહેશે. અહીના રાજ્ય સરકારોનું કહેવું છે કે સ્થિતિ પર નજર છે તમામ કક્ષાઓ સંચાલિત થતી રહેશે. આગળ જરુર લાગશે તો સ્કુલો બંધ રહેશે.

ઝારખંડમાં 7માં ધોરણ બીજા આદેશ સુધી બંધ

ઝારખંડમાં 7માં ધોરણ બીજા આદેશ સુધી બંધ રહેશે. 8માંથી 12માં ધોરણના ક્લાસના ચાલતા રહેશે. ગત વર્ષ લોકડાઉન બાદથી અત્યાર સુધી કક્ષાઓ ખુલી શકી નથી.

દિલ્હી નાના બાળકો માટે સ્કૂલો નહીં ખોલવામાં આવે

દિલ્હી સરકારે હજું પહેલાથી 8માં ધોરણની સ્કૂલો ખોલવાને લઈને કોઈ પ્લાનિંગ નથી કરવામાં આવ્યું. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે કોરોના વાયરસને જોતા તમામ નાના બાળકો માટે સ્કૂલો નહીં ખોલવામાં આવે.

ગુજરાતમાં સ્કૂલો કોલેજોને 10 એપ્રિલ સુધી બંધ 

ગુજરાત સરકારે અમદાવાદ, સૂરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, ગાંધીનગર સહિત 8 મહાનગર પાલિકાઓએ સ્કૂલો કોલેજોને 10 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવી છે.  ઓનલાઈન એજ્યુકેશન અને પરિક્ષાઓ પહેલા નક્કી કર્યા પ્રમાણે ચાલતી રહેશે.

પંજાબમાં તમામ શૈક્ષણિક સંસ્થાન 10 એપ્રિલ સુધી બંધ

પંજાબ સરકારે પહેલા જારી પ્રતિબંધના આદેશને 10 એપ્રિલ સુધી વધારી દીધા છે. સરકારી ગાઈડલાઈન મુજબ, મેડિકલ અને નર્સિંગ કોલેજો ઉપરાંત તમામ શૈક્ષણિક સંસ્થાન 10 એપ્રિલ સુધી બંધ રહેશે.

યુપીમાં સ્કૂલો 4 એપ્રિલ સુધી બંધ

ઉત્તર પ્રદેશ સરકારના નવા આદશ મુજબ પહેલાથી 8માં ધોરણ સુધી ખાનગી, સરકારી અને અદ્ધ સરકારી સ્કૂલો 4 એપ્રિલ સુધી બંધ રહેશે. બીજા શૈક્ષણિક સંસ્થાનને કોવિડ 19 પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવાની સાથે ખોલવામાં આવશે.

હિમાચલ પ્રદેશ શૈક્ષણિક સંસ્થાનોને 4 એપ્રિલ સુધી બંધ

હિમાચલ પ્રદેશ સરકારે સ્કૂલો - કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાનોને 4 એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે 10માં અને 12માં ધોરણના વિદ્યાર્થીઓ સ્કૂલે આવસે. બોર્ડિંગ સ્કૂલોમાં હોસ્ટેલ સુવિધા જારી રહેશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ