બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / Scholarship will be given in Gujarat to attract science stream! Only 18% students opt for science stream

વિચારણા / સાયન્સ પ્રવાહ પ્રત્યે આકર્ષવા ગુજરાતમાં અપાશે સ્કોલરશિપ! માત્ર 18% વિદ્યાર્થીઓ જ કરે છે વિજ્ઞાન પ્રવાહને પસંદ

Vishal Khamar

Last Updated: 09:13 AM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 2 ફેબ્રુઆરીએ નાણામંત્રી વિધાનસભા ગૃહમાં 2024-25 નાં વર્ષનાં બજેટમાં વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ તરફ આકર્ષાય તે માટે નવા બજેટમાં સ્કોલરશીપની જાહેરાત કરવા વિચારણા કરવામાં આવી રહી છે.

  • વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહ તરફ આકર્ષવા સ્કૉલરશીપની વિચારણા
  • નવા બજેટમાં સ્કૉલરશીપની જાહેરાત થવાની સંભાવના 
  • રાજ્યમાં માત્ર 18% વિદ્યાર્થી જ વિજ્ઞાન પ્રવાહની કરે છે પસંદગી 

કેન્દ્રીય શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યોનો ધો. 10 અને 12 નાં પરિણામનાં આધારે રાજ્યવાર મૂલ્યાંકન રિપોર્ટ પણ તૈયાર કર્યો છે. જેમાં ગુજરાતમાં માત્ર 18 ટકા વિદ્યાર્થીઓ જ સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરવો પસંદ કરે છે. જ્યારે બાકીનાં 82 ટકા વિદ્યાર્થીઓ આર્ટસ કે અન્ય ફેકલ્ટીમાં અભ્યાસ કરવો પસંદ કરે છે. 

દક્ષિણ ભારતનાં લોકો સાયન્ય સ્ટ્રીમમાં ભણવાનું વધુ પસંદ કરે છે
ગુજરાતની તુલનામાં દક્ષિણ ભારતનાં રાજ્યોમાં 60 થી 70 ટકા વિદ્યાર્થીઓ સાયન્સ પ્રવાહ પસંદ કરે છે.  જેથી દક્ષિણ ભારતનાં યુવાનો હાઈલી ટેકનિકલ તથા ક્વોલિફાઈડ હોવાથી નોકરી મેળવવામાં તેઓને બાજી મારી જાય છે.  ત્યારે વધુમાં વધુ લોકો સાયન્સ સ્ટ્રીમમાં ભણવાનું પસંદ કરે તે માટે સરકાર દ્વારા પ્રોત્સાહન રૂપે નવા બજેટમાં સ્કોલરશીપની જાહેરાત થવાની સંભાવના છે. 

વધુ વાંચોઃ ગૌણ સેવા પસંદગી મંડળે 4300 જગ્યાઓ માટેની ભરતી જાહેર કરી, આજથી અરજી પ્રક્રિયા શરૂ, જાણો છેલ્લી તારીખ

ગુરૂવારે મુખ્યમંત્રી સ્તરે બેઠક યોજાઈ હતી
2 ફેબ્રુઆરીનાં રોજ રાજ્યનાં નાણામંત્રી વિધાનસભા ગૃહમાં વર્ષ 2024-25 નાં વર્ષનું બજેટ રજૂ કરવાનાં છે. જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે બજેટને લઈ ગુરૂવારે મુખ્યમંત્રી સ્તરે પ્રાથમિક શિક્ષણ, યુવક અને સાંસ્કૃતિક વિભાગ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની બેઠક યોજાઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ