બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Scenes like a hill station were created in the foggy city every morning

ઝીરો વિઝિબિલિટી / અમદાવાદ બન્યું આબુ: સવાર-સવારમાં ધુમ્મસ છવાતા શહેરમાં સર્જાયા હિલ સ્ટેશન જેવાં દ્રશ્યો, જુઓ PHOTOS

Priyakant

Last Updated: 09:55 AM, 11 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી ઠંડીમાં ઘટાડો થયો છે. આ સાથે આજે વહેલી સવારે શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું

  • અમદાવાદમાં ઠંડીમાં ઘટાડો, વહેલી સવારે જોવા મળી ધુમ્મસ
  • અમદાવાદ શહેર હિલસ્ટેશન બન્યુ હોય તેવા દ્રશ્યો
  • ધુમ્મસભર્યા વાતાવરણમાં વાહનોની લાઈટ ચાલુ રાખી લોકો પસાર થતા જોવા મળ્યા
  • એસજી હાઈવ, આશ્રમરોડ, વાસણા, એસપી રિંગ રોડ માર્ગ પર ધુમ્મસભર્યુ વાતાવરણ

અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી ઠંડીમાં ઘટાડો થયો છે. આ સાથે આજે વહેલી સવારે શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આજે શહેરના SG હાઈ-વે, આશ્રમરોડ, વાસણા, SP રિંગરોડ પર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. અમદાવાદ શહેર હિલસ્ટેશન બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. 

અમદાવાદમાં આજે સવારે ધુમ્મસભર્યા વાતાવરણમાં વાહનોની લાઈટ ચાલુ રાખી લોકો પસાર થતા જોવા મળ્યા હતા. મહત્વનું છે કે,  હવામાન વિભાગે આગાહી કરી હતી કે, રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીથી લોકોને આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડી્ટર્બન્સ સક્રિય થયું હોવાથી ઠંડીમાં ઘટાડો થશે. જેને લઈ આજે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં લોકોને ઠંડીથી રાહત મળી હતી. 

રાજ્યમાં સતત વધી રહેલી ઠંડીને કારણે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે.  જોકે હવે ઠંડીને લઈ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે.

વાત જાણે એમ છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીથી લોકોને આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડી્ટર્બન્સ સક્રિય થયું હોવાથી ઠંડીમાં ઘટાડો થશે. 

શું કહ્યું હતું હવામાન વિભાગે ? 
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવે હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી હતી. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જોકે તાજેતરમાં જ હવામાન વિભાગે કહ્યું હતું કે, વેસ્ટર્ન ડી્ટર્બન્સ સક્રિય થયું હોવાથી ઠંડીમાં ઘટાડો થશે. આગામી 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ