બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / બિઝનેસ / sbi axis latest news loan emis set to go up as sbi axis bank hike mclr

MCLR Hike / SBI અને Axis બેંકના ગ્રાહકોને મોટો ઝટકો! લોનના વ્યાજ દર અંગે ફટાફટ જાણીલો

Premal

Last Updated: 09:05 PM, 18 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં વધી રહેલી મોંઘવારીએ લોકોના ખિસ્સા પર કાતર ફેરવી છે. જો તમે એસબીઆઈ અથવા એક્સિસ બેંકના ગ્રાહક છો તો તમને વધુ એક ઝટકો લાગવાનો છે.

  • એસબીઆઈ અને એક્સિસ બેંકે લોનના વધાર્યા વ્યાજ દર
  • એક્સિસ બેંકે વ્યાજ દરમાં 0.05 ટકાનો વધારો કર્યો
  • આ વ્યાજ દર 18 એપ્રિલથી થયા લાગુ 

બેંકોએ વધાર્યા લોનના વ્યાજ દર

ખરેખર બંને બેંકોએ પોતાના લોનના વ્યાજ દરો વધાર્યા છે. પહેલા જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક SBIએ લોન મોંઘી કરી ત્યારબાદ એક્સિસ બેંકે પણ લોનના વ્યાજદરમાં વધારો કર્યો છે. ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકે સોમવારે તેના વ્યાજ દરમાં 0.05 ટકાનો વધારો કર્યો છે. બેંકે તેની માહિતી આપી છે. આની પહેલા સોમવારે એસબીઆઈએ પણ ઈન્ટરનલ બેંચમાર્ક સાથે જોડાયેલા વ્યાજ દરમાં 0.10 ટકાનો વધારો કર્યો છે. બેંકે કહ્યું છે કે નવા વ્યાજ દર 15 એપ્રિલથી લાગુ થયા છે. 

જાણો શું છે MCLR?

ખાનગી બેંક એક્સિસ બેંકે તેના લોનના વ્યાજદરમાં વધારો કર્યો છે. બેંકે MCLRમાં 0.05 ટકાનો વધારો કર્યો છે. આ વધેલા નવા વ્યાજ દરો આજે એટલેકે 18 એપ્રિલથી લાગુ થયા છે. એમસીએલઆર એક માનક છે, જેનાથી કોઈ પણ બેંકના આંતરિક ખર્ચના આધારે વ્યાજ દર નક્કી કરવામાં આવે છે. જેમાં કોઈ ફેરફાર ત્યારે થાય છે, જ્યારે આરબીઆઈ રેપો રેટમાં ફેરફાર કરે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ