બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Saying 'this is how it is to be put

પંચમહાલ / 'આવું છે મૂકવા..' એવું કહેતા કાલોલમાં મહિલાએ રોમિયોને ચખાડ્યો મેથીપાક, ઝીંકી દીધો જોરદાર લાફો

Vishal Khamar

Last Updated: 10:39 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચમહાલનાં કાલોલમાં મહિલાઓએ રોમિયોને મેથીપાક ચખાડ્યાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે કાલોલ પોલીસ સ્ટેશન સામે જ મહિલાની છેડતી કરી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

  • પંચમહાલના કાલોલમાં મહિલાઓએ રોમિયોને ચખાડ્યો મેથીપાક 
  • કાલોલ પોલીસ સ્ટેશન સામે જ મહિલાની છેડતી કરી હતી
  • છેડતી કરનાર યુવકને મહિલાઓએ મેથીપાક ચખાડ્યો

 પંચમહાલનાં કાલોલમાં મહિલાઓએ રોમિયોને મેથીપાક ચખાડ્યો છે. રોમિયો કાલોલ પોલીસ સ્ટેશન સામે જ મહિલાની છેડતી કરી હતી. ત્યારે છેડતી કરનાર યુવકને મહિલાઓએ મેથીપાક ચખાડ્યો હતો. તેમજ બાઈક સવાર યુવકે રાહદારી મહિલાની છેડતી કરી હતી.  ત્યારે યુવક દ્વારા છેડતી કરતા મહિલાએ પોલીસ સ્ટેશન સામે જ યુવકને લાફા ઝીંક્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ