બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / saying 'Aaja-aaja' to a minor girl is sexual harrasment: mumbai sessions court

ગુનો / સગીર બાળકીને 'આજા આજા' કહેવું આ યૌન ઉત્પીડન છે: મુંબઈની કોર્ટનો આદેશ, જાણો દોષિતને કેટલી થઈ સજા

Vaidehi

Last Updated: 01:31 PM, 19 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈનાં દિનદોશીમાં સેશન્સ કોર્ટે 10માં ધોરણની સગીરાની જાતીય સતામણીનાં મામલામાં એક યુવકને દોષી જાહેર કર્યો છે.

  • 32 વર્ષીય યુવકને POCSO એક્ટ અંતર્ગત દોષી જાહેર
  • 15 વર્ષીય સગીરાને 'આજા-આજા' કહીને છેડતો હતો
  • કોર્ટે 6 મહિનાની આપી જેલની સજા

મુંબઈની એક કોર્ટે 32 વર્ષીય એક યુવકને પોક્સો એક્ટ અંતર્ગત એક સગીરાની જાતીય સતામણીનો દોષી કરાર કર્યો છે. આરોપ છે કે યુવકે સગીરાને 'આજા-આજા' કહીને બોલાવ્યું હતું. મુંબઈનાં દિનદોશીમાં એક સેશન્સ કોર્ટે તેને જાતીય સતામણીનો મામલો માનતા એ યુવકને દોષી જાહેર કર્યો છે. કોર્ટે આરોપીને 6 મહિનાની  જેલની સજા સંભળાવી છે. 

15 વર્ષીય સગીરાની કરી છેડતી
માહિતી અનુસાર આ મામલો સપ્ટેમ્બર 2015નો છે. ત્યારે પીડિતા 15 વર્ષની હતી અને તે 10માં ધોરણમાં અભ્યાસ કરતી હતી. પીડિતાએ કોર્ટમાં જણાવ્યું કે જ્યારે તે ટ્યૂશન જઈ રહી હતી ત્યારે એક વ્યક્તિએ તે સાઈકલથી તેનો પીછો કર્યો હતો અને વારંવાર 'આજા-આજા' કહી રહ્યો હતો. 

નાઈટ વોચમેન હતો એ યુવક
સગીરાએ જણાવ્યું કે છોકરાની આ હરકત થોડા દિવસ સુધી ચાલુ જ રહી હતી. પહેલા દિવસે તો સગીરાએ રોડ પર ઊભેલા લોકોની મદદ લેવાનાં પ્રયાસો કર્યાં પરંતુ તે છોકરો ભાગી ગયો. પાછળથી માહિતી મળી કે 25 વર્ષીય એ યુવક નજીકની જ બિલ્ડિંગમાં નાઈટ વોચમેન છે. ત્યારબાદ છોકરીની માતાએ તેના વિરોધમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 

ધરપકડ 2015માં કરવામાં આવી હતી
યુવકની ધરપકડ સપ્ટેમ્બર 2015માં જ કરવામાં આવી હતી. ત્યારે યુવકે કોર્ટને કહ્યું કે તેની પત્ની અને 3 બાળકો છે અને તેઓ ગરીબ છે. તેથી એડિશનલ સેશન્સ જજ AZ ખાને તેને સપ્ટેમ્બર 2015 અને માર્ચ 2016માં જ્યારે જામીન મળી તેની વચ્ચે અંડરટ્રાયલ પૂર્ણ થતાં તેને મુક્ત કરવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ