બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Sapna Choudhary to join BJP in Delhi today

રાજનીતિ / ડાન્સર સપના ચૌધરી હવે કરશે નેતાગીરી, ભાજપમાં થઇ સામેલ

vtvAdmin

Last Updated: 03:20 PM, 7 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જવાહર લાલ નેહરુ સ્ટેડિયમમાં દિલ્હી ભાજપના સભ્યયતા અભિયાન કાર્યક્રમાં શિવરાજ સિંહ ચૌહાણ, ભાજપ મહાસચિવ રામલાલ અને મનોજ તિવારીની હાજરીમાં સપના ચૌધરી ભાજપમાં સામેલ થશે. ભાજપ હાલ સમગ્ર દેશમાં સભ્યતા અભિયાન ચાલી રહ્યું છે અને લોકોને પાર્ટીથી જોડાયેલી રહી છે.

ડાન્સર સપના ચૌધરી ભાજપમાં સામેલ થઇ ગઇ છે. દિલ્હી ભાજપની સદસ્યતા અભિયાનમાં સપના ચૌધરી પહેલી સદસ્યતા મેળવી. જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમમાં દિલ્હી ભાજપના સદસ્યતા અભિયાનના કાર્યક્રમમાં સપના ચૌધરી ભાજપમાં સામેલ થઇ. શિવરાજસિંહ ચૌહાણ, રામલાલ અને મનોજ તિવારીની હાજરીમાં સપના ચૌધરી ભાજપમાં સામેલ હતા. 

સપના ચૌધરીનું ભાજપમાં સામેલ થવાની વાત પાક્કી થઇ ગઇ હતી જ્યારે દિલ્હીમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ઉત્તર પૂર્વ દિલ્હીથી ભાજપ પ્રત્યાશઈ મનોજ તિવારીએ સપના ચૌધરી અને ભોજપુરી ગાયક ખેસારી લાલની સાથે પોતાના ક્ષેત્રમાં એક વિશાળ રોડ શો કર્યો હતો.  તિવારીની સરખામણી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા શીલા દીક્ષિત અને સામાન્ય આદમી પાર્ટીના દિલીપ પાંડે સાથે હતી. 12 મે થયેલી ચૂંટણીમાં મનોજ તિવારીએ જીત દાખલ કરી હતી. 

આ વર્ષે માર્ચમાં સપના ચૌધરીએ કેટલાક ફોટો પ્રિયંકા ગાંધી સાથે વાયરલ થયા હતા. ત્યારબાદ સપના ચૌધરીની કોંગ્રેસમાં જવાની અટકળો વધી ગઇ હતી. જો કે એને ના પાડી દીધી હતી. સપના ચૌધરીએ કહ્યું હતું કે એ કલાકાર છે એટલા માટે ચૂંટણી લડવાની કોઇ ઇચ્છા નથી. 

તાજેતરમાં જ પીએમ મોદીએ વારાણસીથી ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે. ભાજપ સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાન ચલાવી રહી છે અને આ અભિયાન દ્વારા ભાજપ લોકોને પાર્ટી સાથે જોડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. જોકે, સપના ચૌધરી ભાજપમાં જોડાવાના છે એ વાત સો ટકા પાક્કી છે. આજે તેઓ સત્તાવાર રીતે ભાજપની સદસ્યતા મેળવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ