બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / salman khan and cristiano ronaldo new video viral where both stars have chit chat

મનોરંજન / શું ખરેખર રોનાલ્ડોએ સલમાન ખાનને ઈગનોર કર્યો? નવો વીડિયો જોઈને 'ઈન્ટરનેશનલ ફજેતી' કહેનારા ટ્રોલર્સની બોલતી થઈ જશે બંધ

Arohi

Last Updated: 03:05 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Salman Khan Ronaldo New Video: સલમાન ખાનને હાલમાં ટ્રોલ કરવામાં આવી રહ્યો છે કે તેમને સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ નજરઅંદાજ કરી તેમની ઈન્સલ્ટ કરી છે. પરંતુ હવે સલમાન અને રોનાલ્ડોનો નવો વીડિયો જોઈને ફેંસ ખૂબ થઈ જશે.

  • રોનાલ્ડોએ સલમાન ખાનને ઈગનોર કર્યો?
  • સલમાન અને રોનાલ્ડોનો નવો વીડિયો વાયરલ
  • નવો વીડિયો જોઈ ફેંસ થઈ જશે ખુશ 

સલમાન ખાન અને ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના થોડા દિવસ પહેલા એક બોક્સિંગ મેચના ફોટો અને વીડિયો વાયરલ થયા હતા જેને લઈને કહેવામાં આવી રહ્યું છે કે રોનાલ્ડોએ સલમાનને નજરઅંદાજ કર્યો. સલમાનના ફેંસ પણ થોડા નારાજ જોવા મળ્યા પરંતુ હવે બન્નેના નવા ફોટો સામે આવ્યા છે. આ ફોટોને જોઈને સલમાનના ફેંસ ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે.

સલમાન-રોનાલ્ડોનો બોન્ડ
હકીકતે જે નવા ફોટો સામે આવ્યા છે તેને જોઈને લાગી રહ્યું છે કે સલમાન, રોનાલ્ડો સાથે વાત કરી રહ્યા છે અને હસી રહ્યા છે. બન્ને બોક્સિંગ રિંગની પાસે ઉભા છે. આ ફોટો જોઈને ટ્રોલર્સને જડબાતોડ જવાબ મળી જશે. 

સલમાન કેમ થઈ રહ્યો હતો ટ્રોલ 
તેના પહેલા જે ફોટો સામે આવ્યો હતો તેમાં સલમાન, રોનાલ્ડોની ગર્લફ્રેન્ડની સાથે બેઠા હતા. ત્યાં જ ગર્લફ્રેન્ડની બાજુમાં રોનાલ્ડો બેઠા હતા. પરંતુ તેમની વચ્ચે વાતચીત ન હતી થઈ હતી. ત્યાં જ એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં જોઈ શકાતુ હતું કે રોનાલ્ડો, સલમાનને નજરઅંદાજ કરતા જોવા મળી રહ્યા છે. જ્યાર બાદ સલમાન ખાન ટ્રોલ થઈ રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ