બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / મનોરંજન / બોલિવૂડ / Salaar Vs Dunki box office india advance booking shah rukh khan taapsee pannu

મનોરંજન / Salaar Vs Dunki: પ્રભાસની સાલાર કે શાહરૂખ ખાનની ડંકી, જુઓ એડવાન્સ બુકિંગમાં કઇ ફિલ્મે બાજી મારી?

Arohi

Last Updated: 09:47 AM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Salaar Vs Dunki: પ્રભાસની 'સાલારઃ પાર્ટ 1- સીઝફાયર' કે પછી શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી, એડવાન્સ બુકિંગમાં કોનું પલડુ ભારે દેખાઈ રહ્યું છે? જાણો આ રિપોર્ટમાં....

  • પ્રભાસની સાલાર કે શાહરૂખની ડંકી 
  • જુઓ એડવાન્સ બુકિંગમાં કઇ ફિલ્મે બાજી મારી?
  • બોક્સ ઓફિસ પર કોનો રહેશે દબદબો? 

પ્રભાસ, જગપતિ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારનની 'સાલારઃ પાર્ટ 1- સીઝફાયર'ની ટક્કર શાહરૂખ ખાન અને તાપસી પન્નૂ સ્ટારર 'ડંકી' સાથે છે. બન્ને ફિલ્મોને લઈને દર્શકોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે અને ફેંસ ખૂબ જ એક્સાઈટેડ છે. ફિલ્મની એડવાન્સ બુકિંગમાં ફેંસનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. 

સાલારની એડવાન્સ બુકિંગ 
'સાલારઃ પાર્ટ-1 સીઝફાયર'ની એડવાન્સ બુકિંગ રિપોર્ટ તગડી છે. રિપોર્ટ અનુસાર ફિલ્મની 565184 ટિકિટ વેચાઈ ચુકી છે અને 12.41 કરોડ રૂપિયાની એડવાન્સ બુકિંગ થઈ ગઈ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તેમાં બ્લોક સીટ્સ શામેલ નથી. 

  • તેલુગૂઃ 371567 ટિકિટ, 8 કરોડ 55 લાખ 99 હજાર 300 રૂપિયા
  • મલયાલમઃ 87239 ટિકિટ, 1 કરોડ 28 લાખ 75 હજાર 511 રૂપિયા
  • તમિલઃ 33125 ટિકિટ, 44 લાખ 85 હજાર 119 રૂપિયા 
  • કન્નડઃ 8179 ટિકિટ, 15 લાખ 74 હજાર 550 રૂપિયા 
  • હિંદીઃ 62507 ટિકિટ, 1કરોડ 73 લાખ 78 હજાર 395 રૂપિયા 
  • તેલુગૂ આઈમેક્સ 2ડીઃ 2437 ટિકિટ, 21 લાખ 20 હજાર 650 રૂપિયા 
  • હિંદી આઈમેક્સ ટડીઃ 130 ટિકિટ, 76 હજાર, 700 રૂપિયા

ડંકીની એડવાન્સ બુકિંગ 
એક બાજુ જ્યાં સાલારની એડવાન્સ બુકિંગ રિપોર્ટ 12 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ચુકી છે ત્યાં જ બીજી તરફ ફિલ્મ ડંકી પણ ઝડપથી આગળ વધી રહી છે. સાલારે કુલ 5 ભાષાઓમાં 12.41 કરોડ રૂપિયાની એડવાન્સ સીટ્સ બુક કરી છે. રિપોર્ટ અનુસાર ડંકીના હિંદી વર્ઝનની 360162 સીટ્સ બુક થઈ છે. જેનાથી 10.25 કરોડ કલેક્શન થયું છે. 

સાલાર VS ડંકીની ટક્કર 
મહત્વનું છે કે ફિલ્મ 'સાલારઃ પાર્ટ 1 સીઝફાયર', 22 ડિસેમ્બરે રિલીઝ થશે અને ફિલ્મમાં પ્રભાસ, જગપતિ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન પ્રમુખ પાત્રમાં જોવા મળશે. ત્યાં જ પ્રભાસની ઓપોઝીટ શ્રુતિ હાસન જોવા મળશે. ફિલ્મનું ડાયરેક્શન પ્રશાંત નીલે કર્યું છે. 

ત્યાં જ બીજી તરફ શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી, 21 ડિસેમ્બરે રિલીઝ થશે. ફિલ્મમાં શાહરૂખની સાથે તાપસી પન્નૂ, બોમન ઈરાની, વિક્રમ કોચર, વિક્કી કૌશલ અને અનિલ ગ્રોવર જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન રાજકુમાર હિરાનીએ કર્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ