બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / Rs 25 trn in Jan Dhan accounts, says Union Minister Kishan Reddy

ગુડ ન્યૂઝ / જનધન બેન્ક ખાતા પર વધ્યો લોકોનો વિશ્વાસ, રેકોર્ડબ્રેક પૈસા જમા થયા, સરકારે કર્યું મોટું એલાન

Hiralal

Last Updated: 08:19 PM, 17 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જનધન બેન્ક ખાતામાં રેકોર્ડબ્રેક પૈસા જમા થયા હોવાનું કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું છે.

  • જનધન બેન્ક એકાઉન્ટમાં રેકોર્ડબ્રેક પૈસા જમા
  • અત્યાર સુધીમાં 1.75 લાખ કરોડ જમા થયા
  • કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીએ આપી માહિતી

લોકો હવે વધારેમાં વધારે જનધન ખાતા ખોલાવીને તેમાં પૈસા જમા કરી રહ્યાં છે તે વાતનો પુરાવો મળ્યો છે. કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે જનધન ખાતામાં હાલમાં 1.75 લાખ કરોડની રકમ જમા થયેલી છે જે એક રીતે રેકોર્ડબ્રેક છે. 

સરકારે ડીબીટી હેઠળ 25 લાખ કરોડ ટ્રાન્સફર કર્યાં 
કેન્દ્રીય પર્યટન પ્રધાન જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા બેંક ખાતાઓ દ્વારા અત્યાર સુધીમાં લાભાર્થીઓને 25 લાખ કરોડ રૂપિયા વહેંચવામાં આવ્યા છે. એટલે કે દેશમાં આ યોજનાના લાભાર્થીઓની સંખ્યા વધી રહી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ 50 કરોડ જનધન ખાતાઓમાંથી અડધાં તો મહિલાઓનાં જ છે.

જનધન બેંક ખાતાઓમાં 1.75 લાખ કરોડ રૂપિયા જમા 
કેન્દ્રીય મંત્રી રેડ્ડીએ કહ્યું કે હાલ ગરીબોના જનધન બેંક ખાતાઓમાં 1.75 લાખ કરોડ રૂપિયા જમા છે. "જનધન ખાતા ખોલતી વખતે, લોકો પ્રશ્નો ઉભા કરી રહ્યા હતા કે શું આપણા દેશમાં તેની જરૂર છે? આજે, અમે કલ્યાણકારી યોજનાઓના મથાળા હેઠળ જન ધન ખાતાઓ દ્વારા ગરીબોને 25 લાખ કરોડ રૂપિયા વહેંચ્યા છે. આ એક સિદ્ધિ છે.

જનધન ખાતા પર વધ્યો લોકોનો વિશ્વાસ

જે પ્રકારે જનધન ખાતામાં લોકો પૈસા જમા કરાવી રહ્યાં છે તે જોતા લાગી રહ્યું છે લોકોનો તેમાં વિશ્વાસ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદી પણ કહી ચૂક્યા છે કે ડીબીટી યોજના હેઠળ અત્યાર સુધી 25 લાખ કરોડ જમા કરવામાં આવ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ