બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અમદાવાદ / Rising prices of groundnut and cottonseed oil in Gujarat

જનતા હેરાન / ગુજરાતમાં કોરોનાના હાહાકાર વચ્ચે મોંઘવારીનો માર, સીંગ અને કપાસિયા તેલના ભાવમાં ફરી વધારો

Shyam

Last Updated: 05:43 PM, 23 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ સાથે સિંગતેલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે, કપાસિયા તેલ અત્યાર સુધીની સૌથી ઉંચી સાપાટીએ પહોંચી ગયું છે

  • ગુજરાતની પ્રજાપર મોંઘવારીનો માર
  • પેટ્રોલ-ડીઝલ બાદ સિંગતેલના ભાવ આસમાને
  • સિંગતેલનો ભાવ રૂપિયા 2700ને પાર 

ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક ડામ પડ્યો છે. પેટ્રોલ-ડીઝલ સાથે સિંગતેલના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. કપાસિયા તેલ અત્યાર સુધીની સૌથી ઉંચી સાપાટીએ પહોંચી ગયું છે. કપાસિયા તેલમાં છેલ્લા 5 દિવસમાં 60 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. તો સિંગતેલ અને સન ફ્લાવર્સમાં 50 રૂપિયાનો વધારો થયો છે.

સાથે સોયા અને પામ તેલમાં 40 રૂપિયાનો વધારો નોંધાયો છે. સિંગતેલનો ભાવ ડબે 2700 રૂપિયાને પાર પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલનો ડબે ભાવ 2450 રૂપિયા ચૂકવવો પડશે. આ સાથે સન ફ્લાવર્સનો ભાવ 2700 રૂપિયા છે. અને પામ તેલનો ભાવ 2150 રૂપિયા સુધી પહોંચ્યો છે. તો બીજી તરફ મકાઇનો ભાવ 2250 અને સોયાબીનનો ભાવ 2500 રૂપિયા થયો છે. 

  • સિંગતેલનો ભાવ ડબે 2700 રૂપિયાને પાર 
  • કપાસિયા તેલનો ડબે ભાવ 2450 રૂપિયા 
  • સન ફ્લાવર્સનો ભાવ 2700 રૂપિયા
  • પામ તેલનો ભાવ 2150 રૂપિયા 
  • મકાઇનો ભાવ 2250 અને સોયાબીનનો ભાવ 2500 રૂપિયા

તો બીજી તરફ કોરોનાકાળમાં મોંઘવારીનો માર સતત જનતા પર પડી રહ્યો છે. એક તરફ ખાદ્ય તેલની સાથે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલમાં 23 પૈસા જયારે ડીઝલમાં 30 પૈસા વધ્યા છે. અમદાવાદમાં પેટ્રોલનો આજનો ભાવ 88.10 રૂપિયા પ્રતિ લીટર છે. અને અમદાવાદમાં ડીઝલનો આજનો ભાવ 87.66 રૂપિયા પ્રતિ લીટર ચૂકવવો પડશે.

  • વડોદરામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
  • પેટ્રોલનો ભાવમાં 19 પૈસાનો વધારો 
  • પેટ્રોલ 87.65 થી વધી 87.71 રૂ.એ પહોંચ્યું
  • ડીઝલના ભાવમાં 18 પૈસાનો વધારો
  • ડીઝલ 87.53 વધીને 87.71 રૂ એ પહોંચ્યું
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ