ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / reliance-jio-secret-code-for-call-divert-on-another-phone

NULL / Attention....! JIOનું સિમકાર્ડ વાપરનાર વાંચો આ જલ્દી

Published By: vtvAdmin

Last Updated: 06:45 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

જો તમે JIOનું સિમકાર્ડ વાપરી રહ્યા હોવ તો આ ખબર તમારા માટે ખાસ ઉપયોગી છે. ભારતીય ટેલિકોમ જગતમાં હાલ JIOના ઉપયોગકર્તાની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે ત્યારે JIO દ્વારા એક ખાસ કોડની જાહેરાત કરવામાં આવી હતી.

આપને જણાવી દઇએ કે જો તમે કોઇ એવા સ્થળે ફસાઇ ગયા હોય જ્યાં નેટવર્કનો પ્રોબલેમ મોટો હોય અને તમારા ફોનમાં બેટરી પણ ઓછી હોય તો તમે તમારો નંબર કોઇ અન્ય નંબર ડાયવર્ટ કરી શકો છો. આ માટે 2 સિક્રેટ કોડ આપવામાં આવેલ છે જેના ઉપયોગ દ્વારા તમે સરળતાથી આ કામ કરી શકો છો.



જેમકે એક ઉદાહરણ તરીકે એક નંબર છે....2222222222 તેને તમે અન્ય નંબર 3333333333 પર ડાયવર્ટ કરવા માંગતા હોવ તો તમારે માત્ર *409*નંબર ડાયલ કરવો પડશે ત્યારબાદ જે મેનુ ખુલે તેમા તમારે જે નંબર પર ફોન ડાયવર્ટ કરવો છે તે નંબર એડ કરવાનો રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ થશે એટલે તરત જ તમારો મોબાઇલ નંબર તમારી પસંદગીના નંબર પર ડાયવર્ટ થઇ જશે.

JIOના એક રિટેલર પાસેથી મળેલ જાણકારી પ્રમાણે જ્યારે તમને કોઇ વ્યક્તિ ફોન કરશે તો તમને એક કેસેટ સાંભળવા મળશે તેમા બોલવામાં આવશે કે તમે જે વ્યક્તિને ફોન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો તે કવરેજ ક્ષેત્રની બહાર છે અથવા તેમનો ફોન બંધ હાવાથી આ કોલ ટ્રાન્સફર કરવામાં આવેલ છે. એટલે કે તમારા જીઓના નંબર પર આવનાર તમામ ફોન તમારા અન્ય નંબર પર ડાયવર્ટ થયેલ છે.



આપને જણાવી દઇએ કે જ્યારે તમારૂ કામ થઇ જાય ત્યારે તમારે *410 નંબર ડાયલ કરવાનો રહેશે. આ નંબર ડાયલ કર્યા બાદ ટૂંક સમયમાં તમારી કોલ ફોરવર્ડિગ સુવિધા બંધ થઇ જશે અને પછી તમને મળનારા તમામ ફોન તમારા JIO નંબર પર મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ