બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / RCB vs PBKS: Punjab thrashed in hard-fought encounter, Kohli's brilliant batting opens RCB's first win

IPL2024 / RCB vs PBKS: દમદાર ટક્કરમાં પંજાબનો કારમો પરાજય, કોહલીની શાનદાર બેટિંગે RCB માટે ખોલ્યું જીતનું પ્રથમ ખાતું

Vishal Dave

Last Updated: 11:39 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

177 રનના લક્ષ્યાંકનો સામનો કરવા ઉતરેલી બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ તરફથી વિરાટ કોહલીએ 49 બોલમાં શાનદાર 77 રન ફટકાર્યા હતા.  જ્યારે દિનેશ કાર્તિકે માત્ર 10 બોલામાં 28 રન ફટકાર્યા

આઇપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર હતી.. આ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 4 વિકેટે જીતી લીધી.  પંજાબે પ્રથમ બેટિંગ કરતા આરસીબીને 177 રનનો લક્ષ્ય આપ્યો હતો . પંજાબ કિંગ્સ તરફથી  શિખર ધવને 37 બોલમાં 45 રન  ફટકાર્યા હતા.. જ્યારે જીતેશ શર્માએ 20 બોલમાં 27 રન ફટકાર્યા હતા .. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી મોહમ્મદ સિરાજ અને ગ્લેન મેક્સવેલે 2-2 વિકેટ લીધી હતી, જ્યારે યશ દયાલ અને અલઝરી જોસેફે 1-1 વિકેટ લીધી હતી. 

 

177 રનના લક્ષ્યાંકનો સામનો કરવા ઉતરેલી બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ તરફથી વિરાટ કોહલીએ 49 બોલમાં શાનદાર 77 રન ફટકાર્યા હતા.  જ્યારે દિનેશ કાર્તિકે માત્ર 10 બોલામાં 28 રન ફટકાર્યા હતા.  ફાફ ડુ પ્લેસીસ માત્ર 3 રન બનાવીને આઉટ થઇ ગયો હતો , રજત પાટિદારે 18 બોલમાં 18 રન ફટકાર્યા હતા. 

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ