બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / Extra / rbi-plans-to-launch-20-rupee-new-note-this-year

NULL / 50 100ની બાદ હવે આવશે 20 રૂપિયાની નવી નોટ જાણો ક્યારે આવશે તમારા હાથમાં

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નોટબંધી બાદથી જ એક બાદ એક નોટ જારી કરી રહેલી ભારતીય રિઝર્વ બેંકે બીજી એક નવી નોટ જારી કરવાની તૈયારી કરી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તાજેતરમાં જ 100 રૂપિયાની નવી નોટ જારી કર્યા બાદ આરબીઆઇ જલ્દીથી જ 20 રૂપિયાની નોટ જારી કરી શકે છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આરબીઆઇ તરફથી નોટની ડિઝાઇન અને પ્રિન્ટિંગ પેપર પૂરી રીતે તૈયાર છે. બસ રંગને લઇને થોડી અટકળ ચાલી રહી છે. જલ્દીથી એને ફાઇનલ કરીને પ્રિન્ટિંગ શરૂ થઇ જશે. જો કે મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો છે કે 20 રૂપિયાની નવી નોટ ગાઢ લાલ રંગની હોઇ શકે છે. 

100 રૂપિયાની નવી નોટની જેમ 20 રૂપિયાની નવી નોટ પર પણ ઐતિહાસિક ઇમારતનો ફોટો લગાવવામાં આવી રહ્યો છે મીડિયા રિપોર્ટસ અનુસાપ 20 રૂપિયાની નવી નોટ પર યૂનેસ્કો તરફથી ઐતિહાસિક ઇણારતના રૂપમાં પ્રચલિત મહારાષ્ટ્રની અજન્ટા ગુફાઓનો ફોટો હશે. નવી નોટ જૂની નોટની સરખામણીમાં આશરે 20 ટકા નાની હશે. 20 રૂપિયાની નોટને પણ નોટબંધી બાદ જારી કરવામાં આવેલી અન્ય નોટોની જેમ આધુનિક સુરક્ષા ફીચર્સની સાથે તૈયાર કરવામાં આવી રહી છે. 20 રૂપિયાની નવી નોટમાં જૂનીની સરખામણી મુખ્ય ફેરફાર રંગ અને સ્મારકનો જ છે. 

20 રૂપિયાની નવી નોટ જારી કરવાને લઇને આરબીઆઇએ પૂરી તૈયારી કરી લીધી છે. બસ રંગને લઇને મૂંઝવણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરબીઆઇમાં ગાઢ લાલ રંગ અને લીલા રંગને લઇને વિચાર ચાલી રહ્યો છે. આરબીઆઇએ આ બંને રંગમાંથી એકની પસંદગી કરવાની છે. જે રીતે રંગની પસંદગી થઇ જશે. નોટનું પ્રિન્ટિંગ શરૂ થઇ જશે. જો કે જાણકારાનું માનીએ તો વધારે શક્યતા ગાઢ લાલ રંગના શેડની નોટ જારી થશે. આ નવી નોટમાં સ્વચ્છ ભારત મિશનનો લોગો હશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ