બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

logo

હિટસ્ટ્રોકને કારણે શાહરૂખ ખાનની તબિયત બગડી, રિપોર્ટ આવ્યા નોર્મલ, કે.ડી હોસ્પિટલના આઠમા માળે દાખલ

logo

IPL 2024 Eliminator, RRએ ટોસ જીત્યો, RCBને આપી હતી પહેલી બેટિંગ, RCB 172/8 (20), રાજસ્થાનને જીતવા 173 રનની જરૂર

logo

લૂ લાગવાના લીધે શાહરૂખ ખાનની લથડી તબિયત, અમદાવાદ કે.ડી.હોસ્પિટલમાં કરાયા દાખલ

logo

બાળકોના આધારકાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય

VTV / ધર્મ / rashifal 11 may lucky and unlucky zodiac signs

Astrology / 11 મેનું ભવિષ્ય : સૂર્યની જેમ ચમકશે આ 3 રાશીના જાતકોનું ભાગ્ય, જાણો આજનું રાશીફળ, કોનો થશે ઉદય

Mahadev Dave

Last Updated: 12:28 AM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનો દિવસ એટલે કે 11 મે 2023 ગુરુવાર. ગુરુવાર ભગવાન વિષ્ણુનો વાર માનવામાં આવે છે. જેમાં ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે.

  • વૈદિક જ્યોતિષમાં 12 રાશિઓનું વર્ણન
  • ગુરુવાર ભગવાન વિષ્ણુનો વાર માનવામાં આવે છે
  • જાણો આજના રાશિફળ વિશે

વૈદિક જ્યોતિષમાં 12 રાશિઓનું વર્ણન કરાયું છે. જેની સાથે દરેક રાશિના એક સ્વામી એક ગ્રહનો પણ ઉલ્લેખ કરાયો છે. જેમાં જન્માક્ષરનું મૂલ્યાંકન ગ્રહો અને નક્ષત્રોની ગતિથી થતું હોય છે. આવી સ્થિતિ વચ્ચે આજનો દિવસ એટલે કે 11 મે 2023 ગુરુવાર. ગુરુવાર ભગવાન વિષ્ણુનો વાર માનવામાં આવે છે. જેમાં ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. પરિણામે સફળતા મળે છે. ત્યારે આજના રાશિફળ વિશે જાણીએ.

Topic | VTV Gujaratiમેષ રાશિ
મેષ રાશિના જાતકોને આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. સાથે સાથે શૈક્ષણિક કાર્યમાં અન્ય સ્થળો પર જવાના સંજોગો પણ ઊભા થઈ શકે છે તો શાસન સત્તામાંથી સહકાર મળી શકે છે ઉપરાંત આવક વધવાના ચાન્સ પણ વધી શકે છે સાથે સાથે શ્રમની નોબત આવે તેવું જણાવાયું છે.

વૃષ રાશિ
વૃષ રાશિના જાતકોને સ્વયં રાખવો પડશે અને ક્રોધ થી બચવું જોઈએ ઉપરાંત પરિવારનો સાથ સહકાર મળશે અને કોઈ મિત્રના સહયોગથી નોકરી મળવાના પણ સંજોગો જોવા મળી રહ્યા છે. આવકમાં વધારો થશે અને આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થવાની સાથે માનસિક શાંતિ જોવા મળશે.

મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોના મનમાં અશાંતિ રહી શકે છે. તો સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું જોઈએ ઉપરાંત રહેણીકરણી માં સમસ્યા ઊભી થઈ શકે તેમ છે અને ધર્મ મામલે શ્રદ્ધા રાખવી જોઈએ. વધુમાં નાહકની ચિંતા અને ભાગદોડમાં પણ વધારો થવાના તો સંતાન મામલે સુખદ સમાચાર મળી શકે છે.

કર્ક રાશિ
આજના દિવસે કર્ક રાશીના લોકોએ સ્વયમ રાખવો જોઈએ. ઉપરાંત નોકરીમાં અધિકારીઓ તરફથી સહયોગ મળશે. સાથે સાથે કોઈ વધારાની જવાબદારી પણ લેવાની નોબત આવી શકે છે. તથા શૈક્ષણિક કાર્યમાં સુખદ પરિણામોનો સંયોગ જોવા મળી રહ્યો છે.


સિંહ રાશિ
સિંહ રાશિ જાતકોના આજના દિવસે આત્મવિશ્વાસમાં વધારો થશે. ઉપરાંત મનમાં નિરાશા અને અસંતોષનો ભાવ જોવા મળશે. તો લાંબા પ્રવાસના આયોજન ઘડાય તેમજ ધાર્મિક આયોજનના ભાગ બનવાનો પણ લાભ મળી શકે તેમ છે.

નવા વર્ષથી રાશિ અનુસાર શરૂ કરો આ જ્યોતિષી ઉપાયો, આખુંય વર્ષ જીવનમાં રહેશે  સુખ-શાંતિ અને સમૃદ્ધી | happy new year astro remedies in 2023 to get money  and prosperity


કન્યા રાશિ 
કન્યા રાશિના જાતકોએ ધૈર્યશીલતા બનાવી રાખવી જોઈએ. ઉપરાંત શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે અને રહેણીકેણી કષ્ટદાયી બની રહે છે. તો પરિવારની સમસ્યા પરેશાનીમાં વધારો કરી શકે છે અને મનમાં અશાંતિ ઊભી કરી શકે છે. સાથે સાથે જમીનના લાભ પણ મળતા રહેશે.


તુલા રાશિ
તુલા રાશિના લોકોમાં આત્મવિશ્વાસનો ઘટાડો દેખાશે અને ધૈર્યશીલતા બનાવી રાખવી જોઈએ. મિત્રોનો સહકાર પ્રાપ્ત થશે તથા કાર્ય ક્ષેત્રમાં પરિશ્રમનું પ્રમાણ વધુ જોવા મળશે. ક્રોધ અને આવેશ ઉપર કાબુ રાખવો જોશે અને મનમાં નિરાશા અને અસંતોષનો ભાવ જોવા મળશે.

ગુરુવારે કઇ રાશિને થશે નવા કામથી લાભ અને કોને રહેશે મિત્રો સાથે મતભેદ |  Know the Rashi Bhavishya of Thrusday


વૃષીક રાશિ
વાંચવા લખવામાં રુચી રહેશે તો શૈક્ષણિક કાર્યોમાં સારા પરિણામ ભોગવવાનો વારો આવશે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ રાખવી જશે અને પરિવારિક જીવન સુખમય રહે તેમજ વેપારમાં પણ ધ્યાન દેવાનો સમય આવશે. 

ધનુ રાશિ 
ધનુ રાશીના લોકોને આજના દિવસે મન પસન્ન રહેશે. અને સંયમ પણ રહેશે. ઘરમાં પરિવાર સાથે ધાર્મિક કાર્ય થઈ શકે છે. સાથે સાથે પરિશ્રમ વધુ જોવા મળશે અને મિત્રને સહકાર પ્રાપ્ત થશે કપડા પર ખર્ચ વધવાને પણ સંભાવના જોવા મળી રહી છે.

મકર રાશિ 
મકર રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે તો માનસિક શાંતિ માટે પ્રયાસ કરવા જશે. નોકરી બદલાવા અંગેના પણ સંજોગો વર્તાઈ રહ્યા છે. અને પરિવારથી દૂર રહેવાની પણ નોબત આવી શકે છે. વધુ પરીશ્રમ સાથે મિત્રનો સહયોગ પ્રાપ્ત થશે અને ધાર્મિક કાર્યક્રમમો પણ ઘરમાં થઈ શકે છે. આ ઉપરાંત લાંબા સમયથી અટકેલા કામો ઉકેલવાની ઉમ્મીદ જોવા મળી રહી છે.

કુંભ રાશિ
આજના દિવસે કુંભ રાશિના જાતકોના મનમાં અશાંતિ જોવા મળશે અને પારિવારિક સમસ્યામાં વધારો થઈ શકે છેમ તો વાહન, કાયમી ખર્ચા અને કપડા પરના ખર્ચામાં વધારો થઈ શકે છે. આત્મવિશ્વાસમાં ઘટાડા ઉપરાંત વાતચીતમાં સંતુલન બનાવી રાખવું જરૂરી છે. આ દિવસે લાભનો પણ અવસર મળી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ