બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Rainfall And Snowfall Continue From 60 Hours In Uttarakhand Government Give Advisory

શીતલહેર / ઉત્તરાખંડમાં 60 કલાકથી સતત હિમવર્ષા, હવામાન વિભાગે જાહેર કરી એડવાઈઝરી

Bhushita

Last Updated: 10:39 AM, 9 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડમાં હવામાન વિભાગે પોતાનો કહેર સતત ચાલુ રાખ્યો છે. પહાડી વિસ્તારોમાં 60 કલાકથી પણ વધારે સમયથી સતત હિમવર્ષા થઈ રહી છે. મેદાની વિસ્તારો પણ શીતલહેરથી પ્રભાવિત છે. અનેક જગ્યાઓએ તાપમાન 8થી 10 ડિગ્રી રહ્યું છે. જેના પગલે હવામાન વિભાગે પર્યટકો અને સ્થાનિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે.

  • ઉત્તરાખંડમાં હિમવર્ષાનો કહેર યથાવત
  • હવામાન વિભાગે જાહેર કરી એડવાઈઝરી
  • અનેક આંગણવાડી કેન્દ્રો અને શાળાઓ બંધ

નૈનિતાલ, અલમોડાના જિલ્લા અધિકારીઓએ હાડ થીજાવતી ઠંડીને ધ્યાનમાં રાખીને 12મી સુધીની શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરી છે. 10 તારીખ સુધી આ કેન્દ્રોમાં રજા રહેશે. આ સાથે ઉધમસિંહ નગરમાં પણ 8મી સુધી શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા રહેશે. 

આવનારા 2 દિવસ રહેશે ઠંડી

આવનારા 2 દિવસમાં પ્રદેશમાં શીતલહેર જોવા મળશે. પહાડો પર હજુ વધારે બરફની આગાહી રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગે સાવધાની રાખવાની સલાહ આપી છે. પર્યટકો હાલમાં પહાડની યાત્રા કરવાનું ટાળે તેવું સૂચન કરવામાં આવ્યું છે. 


હિમાચલમાં પણ શીતલહેરની સાથે હિમવર્ષાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હિમાચલ પ્રદેશમાં સિઝનની સૌથી વધુ હિમવર્ષા જોવા મળી છે. હિમાચલના 8 જિલ્લામાં 4 ફુટ સુધી હિમવર્ષા થઈ છે. જેના કારણે  5 નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યા છે. હિમવર્ષા બાદ હિમાચલ પ્રદેશમાં વરસાદ થવાની આગાહી પણ આપવામાં આવી છે. દિલ્હી, ઉત્તરાખંડ, પંજાબમાં પણ વરસાદની આગાહી છે, તો રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં વરસાદ થઈ શકે છે.

દહેરાદૂનમાં રાત-દિવસ તાપમાન રહ્યું બરોબર

દહેરાદૂનમાં રાતે અને બપોરે સામાન્યથી 8 ડિગ્રી ઓછું એટલે કે 10.8 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું. 

ઠંડીને ધ્યાનમાં રાખીને પ્રદેશમાં 10 અને 11 જાન્યુઆરીએ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે સ્થાનિક લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ