બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Railways' big decision for passenger safety, VSS will start at 756 railway stations, find out what is the system
Hiralal
Last Updated: 02:50 PM, 9 July 2022
ભારતીય રેલવે મુસાફરોની સુરક્ષા માટે હંમેશા પ્રયાસો કરતી રહે છે. ખાસ કરીને સેફ્ટી મિકેનિઝમને લઇને રેલવે મેનેજમેન્ટ ખૂબ જ ગંભીર છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવા માટે ઘણી કામગીરી કરવામાં આવી રહી છે. રેલવેએ દેશના 756 ખાસ રેલવે સ્ટેશનો પર વીડિયો સર્વેલન્સ સિસ્ટમ (વીએસએસ) લગાવવાની યોજના બનાવી છે. તેમાં મધ્ય પ્રદેશના 15 રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. રેલવે મંત્રાલયે નિર્ભયા ફંડ અંતર્ગત ભારતીય રેલવેના મોટા સ્ટેશનો પર વીડિયો સર્વેલન્સ સિસ્ટમ લગાવવાની મંજૂરી આપી દીધી છે.
શું છે વીડિયો સર્વેલન્સ સિસ્ટમ
રેલવે સ્ટેશનો પર સીસીટીવી કેમેરાના નેટવર્ક તરીકે ઓળખાતી વીડિયો સર્વેલન્સ સિસ્ટમ (વીએસએસ) લગાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. વીડિયો સર્વેલન્સ સિસ્ટમમાં ચોવીસ કલાક સ્ટેશન અને મુસાફરોની તમામ પ્રકારની ગતિવિધિઓ પર વીડિયો સર્વેલન્સ સિસ્ટમથી દેખરેખ થતી રહેશે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ભારતીય રેલ્વેના કુલ 754 મોટા રેલ્વે સ્ટેશનોને આવરી લેવામાં આવ્યા છે. આ કામ જાન્યુઆરી 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. બાકીના સ્ટેશનોની કામગીરી ફેઝ-2ના અમલ સમયે સામેલ કરવામાં આવશે.
પશ્ચિમ મધ્ય રેલવેના આ સ્ટેશનો પર વી.એસ.એસ
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આનાથી રેલવે સ્ટેશન પર વધુ સારી સુરક્ષા જાળવવા ઉપરાંત રેલવે પ્રોટેક્શન ફોર્સને અન્ય સુવિધાઓ મળી શકશે. સી.સી.ટી.વી. કેમેરાથી પ્રાપ્ત વિડિઓ ફીડનું રેકોર્ડિંગ 30 દિવસ સુધી સંગ્રહિત કરી શકાય છે. પશ્ચિમ મધ્ય રેલવેના ભોપાલ ડિવિઝનના બીના, રાની કમલાપતિ, હોશંગાબાદ અને વિદિશા, પિપરિયા, જબલપુર, કટની, મૈહર, જબલપુર ડિવિઝનના સતના, રેવા, દમોહ અને સાગર તથા કોટા ડિવિઝનના ભરતપુર, સવાઈ માધોપુર અને કોટા રેલવે સ્ટેશનોને પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં સામેલ કરવામાં આવ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir