બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Politics / rahul gandhi in lok sabha around 700 farmers died in farmers agitation

નિવેદન / મારી પાસે તમામ મૃત ખેડૂતોના નામ છે સરકાર સહાય આપે, રાહુલ ગાંધીએ સંસદમાં મોદી સરકાર પર સાધ્યું નિશાન

ParthB

Last Updated: 12:52 PM, 7 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહલુ ગાંધીએ કહ્યું કે, સરકાર કહી રહી છે કે, આંદોલનમાં કોઈ પણ ખેડૂતોના મોત નીપજ્યાં નથી. તેથી હું તમને આ ડેટા આપવા માંગુ છું.

  • રાહુલ ગાંધીએ કૃષિ આંદોલન અંગે મોદી સરકાર પર નિશાન તાક્યું 
  • કૃષિ આંદોલનમાં 700 ખેડૂતોના  મોત નીપજ્યું છે 
  • ખેડૂતોને તેમનો હક્ક મળે તેમજ તેમના પરિવારજનો આર્થિક સહાય મળે 

રાહુલ ગાંધીએ કૃષિ આંદોલન અંગે મોદી સરકાર પર નિશાન તાક્યું 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંસદમાં ખેડૂતો મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાનો સાધતાં કહ્યું કે,  કૃષિ આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનોએ આર્થિક સહાય આપવામાં આવે. રાહુલ ગાંધીએ કહ્યું કે,  તમારી સરકારે એવું કહી રહી છે. કોઈ પણ ખેડૂતોના મોત નીપજ્યાં નથી. અથવા આપની પાસે ખેડૂતોના નામ નથી. તેથી હું તમને આ ડેટા આપવા માંગુ છું.જેથી તે ખેડૂતોને તેમનો હક્ક મળે જે ખેડૂત આંદોલનમાં મૃત્યુ નિપજ્યું છે. 

કૃષિ આંદોલનમાં 700 ખેડૂતોના  મોત નીપજ્યું છે 

રાહુલ ગાંધીએ કહ્યું ખેડૂત આંદોલનમાં 700 ખેડૂતોનું મૃત્યુ નીપજ્યું છે. પીએમ મોદીએ દેશ અને ખેડૂતોની માફી માંગવી જોઈએ અને પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ. પરંતુ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને જ્યારે પુછવામાં આવ્યું કે, આંદોલનમાં કેટલા ખેડૂતોનું મોત નીપજ્યું છે. તો તેમણે કહ્યું આવા કોઈ માહિતી નથી.  રાહુલગાંધીએ કહ્યું કે, પંજાબ સરકારે 400 ખેડૂત પરિવારનો 5 લાખ રૂપિયાની આર્થિક સહાય કરી છે. 152 ખેડૂતોના પરિજનોને રોજગાર આપ્યો છે. હરિયાણાના 70 ખેડૂતોની આ સમયગાળા દરમિયાન મોત નીપજ્યું હતું. તે રિપોર્ટ પણ આપીશ, રાહુલ ગાંધીએ કહ્યું કે, હું ચાહું છું કે, જે ખેડૂતોનો હક્ક છે. તે તેમને મળીને રહે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ