જવાબદારી / રાઘવજી પટેલનો ચાર્જ સોંપાયો અન્ય મંત્રીને, હવેથી આ નેતા સંભાળશે પંચાયત અને કૃષિ વિભાગનો હવાલો

Raghavji Patel charge of agriculture department was handed over to Bachubhai Khabad

રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને ગત રોજ બ્રેઈન સ્ટ્રોક આવતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે જામનગરની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. હાલ તેઓની તબીયત સુધારા પર છે. રાઘવજી પટેલનો ચાર્જ બચુભાઈ ખાબડને પંચાયત અને કૃષિ વિભાગનો ચાર્જ સોંપાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ