બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / Radhika Merchant's Gujarati look was spotted at a dinner party for Reliance employees, with a pink and orange chania choli adding a touch of char chand to the look

Anant Radhika Wedding / સાસુ-વહુનો ગુજરાતી લુક Viral: રાધિકાએ ઘાઘરા-ચોળી પહેરી, તો નીતા અંબાણીએ સાડીમાં લખાવ્યું હતું પુત્ર-પુત્રવધૂના નામ

Vishal Dave

Last Updated: 09:37 PM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રિવેડીંગ ઇવેન્ટ બાદ અંબાણી પરિવારે જામગરના રિલાયન્સના કર્મચારીઓ માટે ભવ્ય ડિનરનું આયોજન કર્યું હતું જેમાં સમગ્ર અંબાણી પરિવારે પણ ભાગ લીધો હતો.

નીતા અંબાણી પોતાની સુંદરતા અને રોયલ ફેશન સેન્સ માટે જાણીતી છે.   નીતા અંબાણી તેના પુત્ર અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ઈવેન્ટમાં પોતાના લૂકને લઈને ખુબજ ચર્ચામાં રહ્યા હતા.. ગઈકાલે રાત્રે જામનગરમાં ડિનર પાર્ટીમાં પણ તેમની શાહી શૈલી જોવા જેવી હતી. અનંત-રાધિકાની એક્સટેન્ડેડ પ્રી-વેડિંગ ઇવેન્ટ બેશમાં તેમણે મનીષ મલ્હોત્રાની ડિઝાઇનર રેડ ગુજરાતી સાડી પહેરી હતી. અનંત-રાધિકાના નામનો પહેલો અક્ષર સાડીની ધાર પર વણી લેવામાં આવ્યો છે. પ્રી-વેડિંગ ઇવેન્ટ કાર્ડ પર આ કપલનું નામ આવી જ રીતે પ્રિન્ટ કરવામાં આવ્યું હતું.

કિંમતી જ્વેલરીથી  નીતા અંબાણીના રોયલ લુકને વધુ નિખાર મળ્યો 

સાડીના પાલવ પર એક સુંદર સ્કેલોપ્ડ એમ્બ્રોઇડરીવાળી બોર્ડર હતી, . સાડી સાથે તેમણે મેચિંગ એમ્બ્રોઇડરીનું સુંદર બ્લાઉઝ પહેર્યું હતું. કિંમતી જ્વેલરી નીતા અંબાણીના રોયલ લુકની શોભા વધારતી જોવા મળી હતી. રેડ કલરની સાડી પર તેમણે મહારાણી નેકલેસ, માંગ ટિકા સાથે પોતાનો લુક વધારે એટ્રેક્ટીવ બનાવ્યો હતો.  નીતા અંબાણી  ચમકદાર આંખો, ગ્લોસી લિપ્સ, ગજરા અને લાલ બિંદીમાં બિલકુલ ક્વિન જેવા લાગતા હતા. નાના દીકરાના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં નીતા માત્ર પોતાનો રોયલ લુકથી જ જ નહીં, પરંતુ પોતાના ડાન્સ પર્ફોર્મન્સથી પણ છવાઇ ગયા હતા. 

ભાવિ પુત્રવધુ રાધિકાનો ગુજરાતી લૂક  વાયરલ

બીજી તરફ અંબાણી પરિવારની ભાવિ પુત્રવધુ રાધિકાનો ગુજરાતી લૂક  વાયરલ થયો છે.. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો પ્રિ-વેડિંગ સમારોહ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.. આ સમારંભની ભવ્યતાની વાતો કરતા લોકો થાકતા નથી. આ પ્રિવેડીંગ ઇવેન્ટ બાદ અંબાણી પરિવારે જામગરના રિલાયન્સના કર્મચારીઓ માટે ભવ્ય ડિનરનું આયોજન કર્યું હતું જેમાં સમગ્ર અંબાણી પરિવારે પણ ભાગ લીધો હતો.આ ફંક્શનમાંથી બહાર આવેલી તસવીરોમાં આખો અંબાણી પરિવાર અલગ-અલગ લુકમાં જોવા મળ્યો હતો

આ પણ વાંચોઃ  રાધિકા મરચન્ટની 'ચોરી' પકડાઈ ગઈ ! સ્ટેજ પર અનંત માટે જે કહ્યું તેને કારણે ટ્રોલ થઈ

આ ફંકશમાં રાધિકા મર્ચન્ટે ગુજરાતી ચણીયા ચોળી પહેરી હતી. જેમાં તે ખુબજ સુંદર લાગી રહી હતી. ગોટા પત્તીથી શણગારેલા રાધિકાના લહેંગામાં ગોલ્ડન હેવી એમ્બેલિશ્ડ વર્ક હતું.. પિંક અને નારંગી રંગની ચણીયાચોળીએ તેના લુકને ચાર ચાંદ લગાવી દીધા હતા.. તેણે ગોટાપટ્ટીવાળો દુપ્પટો કેરી કર્યો હતો.. નાનકડી બિંદી તેના ચહેરાને વધારે નિખારતી હતી..રાધિકાએ સોફ્ટ લુક મેકઅપ કર્યો હતો. ગાલ પર હાઇલાઇટર, સ્મોકી આંખો અને ગ્લોસી લિપ્સમાં રાધિકા એવી લાગતી હતી કે તેના પરથી નજર ન હટે 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ