બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / Radhika Merchant Poses In Pink At Mehendi Ceremony

લગ્ન પ્રસંગ / VIDEO : અંબાણી પરિવારમાં પ્રી વેડિંગ ફંક્શન, અનંતની દુલ્હન રાધિકાએ મહેંદી લગાવીને કર્યો સુંદર ડાન્સ

Hiralal

Last Updated: 06:50 PM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાણી પરિવારની વહૂ બની રહેલી રાધિકા મરચન્ટ તેની મહેંદી સેરેમનીમાં સુંદર ડાન્સ કરીને છવાઈ હતી.

  • અંબાણી પરિવારમાં અનંત-રાધિકાના લગ્નની તૈયારી 
  • રાધિકા મરચન્ટે લગાવી મહેંદી 
  • મહેંદી સેરેમનીમાં રાધિકાના ડાન્સનો વીડિયો વાયરલ 

 દેશના સૌથી ધનિક અંબાણી પરિવારમાં આજકાલ ઉજવણીનો માહોલ છે.  મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચંટ સાથે લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દંપતી ટૂંક સમયમાં જ એક ભવ્ય સમારોહમાં લગ્ન કરી લેશે. હાલ અંબાણી અને મર્ચન્ટ પરિવારમાં પ્રી વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. 

રાધિકાએ મહેંદી સેરેમનીમાં પહેર્યાં ભપકાદાર વસ્ત્રો 
મંગળવારે આ કપલે પોતાના મહેંદી ફંક્શનનું આયોજન કર્યું હતું. આ સાથે જ આ ઈવેન્ટની બ્રાઇડ ટુ બીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તસવીરોમાં અનંત અંબાણીની દુલ્હન બનેલી રાધિકા ખૂબ જ સુંદર લાગી રહી છે.અનંત અંબાણીની દુલ્હન બનનારી રાધિકા મર્ચન્ટે પોતાના મહેંદી ફંક્શન માટે ફુચિયા પિંક ફ્લોરલ સિલ્ક એમ્બ્રોઇડરીવાળો લહેંગો પહેર્યો હતો. રાધિકાએ પોલ્કી ચોકર નેકલેસ, મેચિંગ ઇયરિંગ્સ, મેંગ-ટિકા અને મોટા નેકલેસ સાથે પોતાનો મહેંદી લૂક પૂરો કર્યો હતો. તેણે કૃત્રિમ ફૂલો સાથે ફિશટેલ બ્રેડમાં તેના વાળ પણ સ્ટાઇલ કર્યા.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ARTI NAYAR (@artinayar)

રાધિકાના ડાન્સનો વીડિયો વાયરલ 
રાધિકાએ અનંતના નામે હાથમાં ઘણી મહેંદી મૂકી અને મહેંદીના હાથ પણ ફ્લોન્ટ કર્યા. આ દરમિયાન રાધિકાની ખુશી દેખાઈ રહી હતી. મહેંદી સેરેમનીમાં રાધિકા મર્ચન્ટનો ડાન્સનો વીડિયો પણ ઘણો વાયરલ થઇ રહ્યો છે. તેણે ફિલ્મ કલંકના આલિયા ભટ્ટના ગીત ઘર મોરે પરદેસિયા પર ડાન્સ કર્યો હતો. અંબાણી પરિવારની નાની વહુ રાધિકાએ પોતાની સુંદરતા અને શાનદાર ડાન્સ મૂવ્સથી સૌનું દિલ જીતી લીધું હતું.

29 ડિસેમ્બર, 2022ના દિવસે નાથદ્વારામાં થઈ હતી અનંત-રાધિકાની સગાઈ 
અનંત અંબાણીની દુલ્હન રાધિકા મર્ચન્ટ  એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે.  29 ડિસેમ્બર, 2022 ના રોજ અનંત અને રાધિકાએ રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં રોકા સેરેમની કરી હતી. આ પછી અંબાણી પરિવારે મુંબઈમાં સગાઈની પાર્ટી પણ યોજી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ