બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ધર્મ / Put a picture of Radha-Krishna on this place in the house, the benefits of marriage that you may not have thought of

વાસ્તુશાસ્ત્ર / ઘરમાં આ જગ્યા પર લગાવો રાધા-કૃષ્ણની તસવીર, દાંપત્યજીવનમાં થશે એવા ફાયદા કે તમે વિચાર્યા પણ નહીં હોય

Megha

Last Updated: 12:14 PM, 1 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવી દેવતાઓની તસવીર લગાવવાની પાછળ પણ ઘણાં નિયમો છે જેનું પાલન કરવું જરૂરી છે નહીં તો ફાયદાની જગ્યાએ નુકશાન થઈ શકે છે

  • ઘરના બેડરૂમમાં રાધા-કૃષ્ણની તસવીર લગાવવી ઘણી ફાયદાકારક સાબિત થાય છે. 
  • જો એ નિયમોનું પાલન  કરવામાં ન આવે તો ફાયદાની જગ્યાએ નુકશાન થઈ શકે છે
  • આ તસવીરને ગમે ત્યાં ગમે એ દિશામાં લગાવવામાં નથી આવતી

 દરેક ઘરમાં દેવી-દેવતાઓની મૂર્તિ લાગેલ હશે, ઘરના વડીલોનું માનવું છે કે જો ઘરમાં દેવી-દેવતાઓની તસવીર લાગેલ હોય તો બધા સંકટો દૂર રહે છે. પણ શું તમે જાણો છો કે દેવી દેવતાઓની તસવીર લગાવવાની પાછળ પણ ઘણાં નિયમો છે જેનું પાલન કરવું જરૂરી છે નહીં તો ફાયદાની જગ્યાએ નુકશાન થઈ શકે છે. જો કે બધા દેવી-દેવતાઓની તસવીરો કરતાં ઘરના બેડરૂમમાં રાધા-કૃષ્ણની તસવીર લગાવવી ઘણી ફાયદાકારક સાબિત થાય છે. 

ઘરમાં દેવી-દેવતા અને ખાસ કરીને રાધા-કૃષ્ણની તસવીર લગાવવી ઘણી શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે ઘરમાં રાધા-કૃષ્ણની તસવીર લગાવવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં રાધા-કૃષ્ણની તસવીર લગાવવાથી દાંપત્ય જીવનમાં ક્યારેય કલેશ થતો નથી અને ખુશી ખુશી સાથે રહે છે. પતિ-પત્ની વચ્ચે પ્રેમ બની રહે છે. પણ આ તસવીરને ગમે ત્યાં ગમે એ દિશામાં લગાવવામાં નથી આવતી. આ તસવીરને લગાવવાના કઇંક નિયમો છે. જો એ નિયમોનું પાલન  કરવામાં ન આવે તો ફાયદાની જગ્યાએ નુકશાન થઈ શકે છે. ચાલો અમે તમને જણાવીએ કે કઈ દિશામાં આ રાધા-કૃષ્ણની તસવીર લગાવવાથી ફાયદો થાય છે. 

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના બેડરૂમમાં રાધા-કૃષ્ણની તસવીર લગાવવાથી દાંપત્યજીવનમાં ઘણો ફાયદો થાય છે. જો કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં કોઈ પણ દેવી દેવતાની તસવીર ન લગાવી જોઈએ એવું કહેવમાં આવ્યું છે પણ બેડરૂમમાં તમે રાધા-કૃષ્ણની તસવીર લગાવી શકો છો. આમ કરવાથી પતિપત્ની વચ્ચે તણાવ ઓછું થાય છે અને પ્રેમ બની રહે છે. ઘરના બેડરૂમમાં ઉતર-પૂર્વ દિશામાં એમની તસવીર લગાવવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ બની રહે છે. આ સાથે જ ઘરમાં ઉતર દિશામાં કૃષ્ણ-અર્જુનને આદેશ આપે છે એવી તસવીર લગાવી જોઈએ. તેનાથી નોકરીમાં આવેલ દરેક સમસ્યા દૂર થાય છે. 

જોકે ફક્ત બેડરૂમમાં જ નહી પણ ઘરમાં પણ રાધા-કૃષ્ણની તસવીર લગાવવાથી વાસ્તુદોષમાંથી છુટકારો મળે છે. અને ઘરના મેઇન ગેટ પર રાધા-કૃષ્ણની તસવીર ક્યારેય ન લગાવવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ