બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Pregnancy Diet Tips list of foods to eat in empty stomach

લાઇફસ્ટાઇલ ટિપ્સ / પ્રેગ્નન્સીમાં ખાલી પેટ શું ખાવું સૌથી વધારે હિતાવહ? જાણો, આખો દિવસ રહેશો ફૂલ એનર્જીમાં

Arohi

Last Updated: 01:04 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pregnancy Diet Tips: પ્રેગ્નેન્સી વખતે ડાયેટનું ખાસ ધ્યાન રાખવું પડે છે કારણ કે તમે જે કંઈ પણ ખાઓ છો તેની સીધી અસર તમારા બાળક પર પડે છે.

  • પ્રેગ્નેન્સીમાં ખાલી પેટે આખો આ વસ્તુઓ 
  • તમારા બાળક પર પડશે સારી અસર 
  • આખો દિવસ રહેવાસે એનર્જેટીક 

પ્રેગ્નેન્સી વખતે ડાયેટનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે તમે જે પણ કંઈ ખાશો તેની સીધી અસર તમારા બાળક પર પડે છે. માટે ડોક્ટર મોટાભાગે આખા 9 મહિના સુધી સારી ડાયેચ ફોલો કરવાની સલાહ આપે છે કારણ કે તેનો ફાયદો માતા અને બાળક બન્નેને થાય છે. ખાસ કરીને સવારે ખાલી પેટે પોષણથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. 

કેવા પ્રકારની ડાયેટ લેવી યોગ્ય? 
જો તમે પ્રેગ્નેન્ટ છો તો સવારે ખાલી પેટે એવું કંઈ ન ખાવું જે તમારા અને તમારા બાળક માટે અનહેલ્ધી હોય. એવામાં સૌથી મોટો સવાલ એ છે કે પ્રેગ્નેન્સી વખતે શું ખાવું જોઈએ જે માતા અને બાળક બન્ને માટે યોગ્ય હોય છે. 

એક પ્રેગ્નેન્ટ મહિલાને સવારે હેલ્ધી અને હલ્કો ખોરાક ખાવો જોઈએ જેનાથી તે એસિડિટી અને ગેસની સમસ્યાથી બચી શકે. ફક્ત આટલું જ નહીં તે આમ કરીને કબજીયાતની સમસ્યાથી બચી શકે છે અને તે દિવસભર એનર્જેટિક ફિલ કરશે. 

ખાલી પેટ શું ખાવું જોઈએ? 
સવારે ખાલી પેટ વિટામિન એ, બી, સી અને આયર્ન, કેલ્શિયમ અને ફાઈબરથી ભરપૂર પોષક તત્વો મળી રહે તેવો ખોરાક ખાવો જોઈએ. હેલ્ધી ભોજન આરામથી પચી જાય છે. આ પોષક તત્વો માતા અને બાળક બન્ને માટે ખૂબ જ સારા હોય છે. સવારે ખાટ્ટા ફળ ન ખાવા જોઈએ. જેમ કે નારંગી, કીવી, દ્રાક્ષ, આંમળા. 

ખાલી પેટ ખાઓ પૈઆ
સવારનો નાસ્તો હલ્કો હોવો જોઈએ. એવામાં નાસ્તામાં પૌઆ ખૂબ જ ફાયદાકારક છે. પ્રેગ્નેન્સીમાં ખાલી પેટ પૈઆ અને ઉપમા ખૂબ જ સારા માનવામાં આવે છે. આ પોષક તત્વોથી ભરપૂર હોય છે. પૈઆને હેલ્ધી બનાવવા માટે તેમાં બીન્સ અને મગફળી પણ નાખી શકાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ