બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Police raids on hotels and spas in the state for the last 4 days

એક્શન / 2406 હોટલ-સ્પામાં દરોડા, 225 FIR, 200 આરોપીની ધરપકડ, છેલ્લા 4 દિવસમાં ગુજરાત પોલીસે તવાઇ બોલાવી

Malay

Last Updated: 02:44 PM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં છેલ્લા 4 દિવસથી હોટલ અને સ્પા સામે પોલીસની તવાઈ, પોલીસે કુલ 2,406 હોટલ અને સ્પામાં દરોડા પાડી 200 આરોપીની કરી ધરપકડ

  • 4 દિવસમાં હોટલ અને સ્પામાં પોલીસના દરોડા
  • 2,406 હોટલ અને સ્પામાં પાડ્યા દરોડા 
  • 225 FIR અને 200 આરોપીની ધરપકડ કરાઈ 
  • 32 જેટલા હોટલ અને સ્પાના લાયસન્સ રદ

Gujarat Police Action Mode: રાજ્યમાં હોટલ અને સ્પાની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને સદંતર બંધ કરાવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો કોન્ફરન્સ યોજીને આપેલી સૂચના બાદ ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરના સ્પા સેન્ટર, કોમર્શિયલ બિલ્ડીંગ તથા હોટલ પર દરોડા પડાવામાં આવી રહ્યા છે. આ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત ગુજરાત પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા છેલ્લા 4 દિવસમાં ગુજરાતની કુલ 2406 હોટલ-સ્પામાં દરોડા પાડવામાં આવ્યા છે. 

પોલીસે 200 આરોપીઓને દબચ્યા
પોલીસે હાથ ધરેલી કડક કાર્યવાહીમાં રાજ્યભરમાંથી 200 આરોપીઓને ઝડપી 225 FIR નોંધવામાં આવી છે. એટલું જ નહીં પોલીસ દ્વારા 32 જેટલા સ્પા સેન્ટરો તથા હોટલોના લાયસન્સ પણ રદ કરવા આવ્યા છે.

હર્ષ સંઘવીએ પોલીસઅધિકારીઓને આપી હતી સૂચના
તા.17 ઓક્ટોબરના રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તમામ પોલીસ અધિક્ષકો/રેન્જ અધિકારીઓ/પોલીસ કમિશનરો/સંયુક્ત પોલીસ કમિશનરો તથા નાયબ પોલીસ કમિશનરો સાથે વીડીયો કોન્ફરન્સ યોજીને ગેરકાયદેસર સ્પા અને દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ પર દરોડા પાડવા કડક સૂચના આપવામાં આવી હતી. 

પોલીસ વિભાગ એક્શન મોડમાં

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચના બાદ પોલીસ વિભાગ એક્શન મોડમાં આવી ગયું હતું. સમગ્ર રાજ્યમાં તા.18 ઓક્ટોબરથી આવા શંકાસ્પદ સેન્ટરો પર દરોડા પાડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. હજુ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે અને રાજ્યમાં આ પ્રકારની પ્રવૃત્તિઓને સદંતર બંધ કરાવવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ