બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

VTV / PM Modi says 2020 economic packages were 4-5 mini budgets, Union Budget will be part of same

બજેટ / ચાલુ વર્ષના બજેટને ગત વર્ષના મિની બજેટના ભાગ તરીકે જોવું જોઈએ : પીએમ મોદી

Hiralal

Last Updated: 05:14 PM, 30 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે નાણાપ્રધાન નિર્મલા સીતારામણે 2020 માં પેકેજના સ્વરુપમાં ચારથી પાંચ મિની બજેટ રજૂ કર્યાં હતા અને ચાલુ વર્ષના બજેટને આ મિની બજેટનો એક ભાગ ગણવા જોઈએ.

  • મોદીએ કહ્યું કે આ દાયકો ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વનો
  • લોકોની આશા-અપેક્ષા પૂરી પાડવા સંસદ અને સાંસદો બધુ કરી છૂટશે: પીએમ મોદી 
  • સંસદનું બજેટ સત્ર 29 જાન્યુઆરીએ શરુ થઈને 8 એપ્રિલ સુધી ચાલશે​

સંસદમાં બજેટ સેશનના પ્રારંભ પહેલા મીડિયા સાથેની વાતચીતમાં મોદીએ જણાવ્યું કે આ દાયકાના પહેલા સત્રનો શુક્રવારે પ્રારંભ થયો છે, આ સત્રમાં વિવિધ ચર્ચાવિચારણા થવી જોઈએ તથા તેની પર વિચારો વ્યક્ત કરવા જોઈએ. 

મોદીએ કહ્યું કે મને આશા છે કે લોકોની આશા-અપેક્ષા પૂર્ણ કરવા માટે સાંસદો સંસદની કાર્યવાહીમાં બને તેટલું વધાર યોગદાન આપશે તથા તેઓ સંસદની કાર્યવાહીથી દૂર નહીં રહે. ભારતીય ઈતિહાસમાં કદાચ પહેલી વાર નાણાપ્રધાને 2020માં વિવિધ પેકેજના સ્વરુપમાં ચારથી પાંચ મિની બજેટ આપવા પડ્યાં છે. તેથી મને વિશ્વાસ છે કે 2021-22 ના નાણાકીય વર્ષનું બજેટ મિનિ બજેટનો એક હિસ્સો ગણાશે. 

વડાપ્રધાને એવી પણ આશા વ્યક્ત કરી કે સરકાર લોકોની આશા-અપેક્ષા પૂર્ણ કરવા માટે તમામ પ્રયાસો કરશે. 

સંસદનું બજેટ સત્ર 29 જાન્યુઆરીએ શરુ થઈને 8 એપ્રિલ સુધી ચાલશે, 15 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી રિશેસ રહેશે. તાજેતરમાં ત્રણ કૃષિ કાયદાની વિરૃદ્ધ ખેડૂત આંદોલન ચાલી રહ્યું હોવાથી સંસદનું આ શિયાળુ સત્ર ભારે તોફાન  બની રહે તેવા એંધાણ છે.  

મોદીએ કહ્યું કે આ દાયકો ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વનો છે. આઝાદીના લડવૈયાઓએ જોયેલા સપના સાકાર કરવાની દેશ સમક્ષ એક સુવર્ણ તક આવી છે. વડાપ્રધાને આગ્રહપૂર્વક કહ્યું કે આ સત્રનો પૂરો ઉપયોગ કરી લેવો પડશે અને મહત્વના મુદ્દે તંદુરસ્ત ચર્ચાવિચારણા થવી જોઈએ. લોકોની આશાઓ પૂરી કરવા માટે સંસદ પાછીપાની નહીં કરે અને તમામ સાંસદો પણ તેમનાથી થાય તેટલું યોગદાન આપશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનના ભાષણની સાથે જ સંસદના બજેટ સત્રનો પ્રારંભ થયો છે. 29 જાન્યુઆરીએ ઈકોનોમીક સરવે રજૂ થયો હતો અને 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ