બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ધર્મ / people of these zodiac prove to be good partners according to astrology

તમારા કામનું / હંમેશા બેસ્ટ કપલ સાબિત થાય છે આ રાશિના જાતકો, બને છે ખાસ બોન્ડિંગ, જોઈ લો તમારા GF-BFનું નામ છે કે નહીં

Manisha Jogi

Last Updated: 10:02 AM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રમાં 12 રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે. આ રાશિના જાતકો પર કોઈને કોઈ ગ્રહનું આધિપક્ય હોય છે, જેનાથી વ્યક્તિનો સ્વભાવ અને વ્યક્તિત્ત્વ એકબીજાથી તદ્દન અલગ હોય છે.

  • કોઈ બાળકનો જન્મ થાય તો તેના પર રાશિ અને ગ્રહની અસર થાય છે
  • વ્યક્તિનો સ્વભાવ અને વ્યક્તિત્ત્વ એકબીજાથી તદ્દન અલગ હોય છે
  • આ રાશિના જાતકોનું બોન્ડ ખૂબ જ સ્ટ્રોન્ગ હોય છે

વૈદિક જ્યોતિષ અનુસાર જ્યારે પણ કોઈ બાળકનો જન્મ થાય છે, તો તેના પર કોઈને કોઈ રાશિ અને ગ્રહની અસર થાય છે. જેનાથી વ્યક્તિત્ત્વ અને નેચર નિર્ધારિત થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં 12 રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે. આ રાશિના જાતકો પર કોઈને કોઈ ગ્રહનું આધિપત્ય હોય છે, જેનાથી વ્યક્તિનો સ્વભાવ અને વ્યક્તિત્ત્વ એકબીજાથી તદ્દન અલગ હોય છે. અહીંયા એવી રાશિના જાતકો વિશે જણાવવામાં આવ્યું છે, જેમનું બોન્ડ ખૂબ જ સ્ટ્રોન્ગ હોય છે અને બેસ્ટ કપલ સાબિત થાય છે. 

વૃષભ (Taurus)
આ રાશિના જાતકો પર શુક્ર ગ્રહનો પ્રભાવ હોય છે, તેથી તેઓ ખૂબ જ રોમાન્ટીક હોય છે અને તેમના જીવનસાથીને ખૂબ જ પ્રેમ કરે છે. ઉપરાંત તેમના પાર્ટનરને તમામ પ્રકારે ખુશ રાખવાની કોશિશ કરે છે અને તેમની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરે છે. વૃષભ રાશિના જાતકો લક્ઝરી લાઈફ જીવવાના શોખીન હોય છે. આ રાશિના જાતકો વર્તમાનમાં વિશ્વાસ રાખે છે, મજાકિયા સ્વભાવના હોય છે અને કેયરિંગ નેચરના હોય છે. 

કર્ક (Cancer)
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે કર્ક રાશિના જાતકો તેમના પાર્ટનરને ખૂબ જ પ્રેમ કરે છે. આ રાશિના જાતકોનું તેમના પાર્ટનર સાથે બોન્ડિંગ ખૂબ જ સ્ટ્રોન્ગ હોય છે. તમામ પરિસ્થિતિમાં સામંજસ્ય દાખવે છે અને ઈમોશનલ હોય છે. કર્ક રાશિના જાતકો ખૂબ જ જલ્દી ભાવુક થઈ જાય છે, કલાકો સુધી વિચારતા રહે છે અને પાર્ટનર પર ખૂબ જ વિશ્વાસ કરે છે. આ રાશિના જાતકો પર ચંદ્રનું આધિપત્ય હોય છે, જે તેમને આ ગુણ પ્રદાન કરે છે. 

મકર (Makar)
આ રાશિના જાતકો ઈમોશનલ હોય છે અને તેમના પાર્ટનર સાથેનું બોન્ડિંગ ખૂબ જ સ્ટ્રોન્ગ હોય છે. મકર રાશિના જાતકો કેરિંગ સ્વાભાવના હોય છે અને તેમના પાર્ટનર સાથે સંપૂર્ણપણે ખૂબ જ સારું બોન્ડ જોવા મળે છે. ક્યારેક ક્યારેક આ રાશિના જાતકો નારાજ થઈ જાય છે, પરંતુ તે ઝડપથી દૂર થાય છે. આ રાશિના જાતકો તેમના પાર્ટનરને ખુશ રાખવા માટે સમયાંતરે ફરવા જવાનો પ્લાન બનાવે છે અને નિષ્ઠા તથા ઈમાનદારીપૂર્વક પ્રેમ કરે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ