મનોરંજન / પરિણીતી ચોપરા ભાવિ પતિ રાઘવ ચઢ્ઢા સાથે એરપોર્ટ પર જોવા મળી, આજથી શરૂ થશે લગ્નની ઉજવણી

Parineeti Chopra was spotted at the airport with future husband Raghav Chadha, the wedding celebrations will begin today

લગ્નના સમાચાર વચ્ચે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા એરપોર્ટ પર જોવા મળ્યા છે. તેમની એક તસવીર સામે આવી છે, જેમાં કપલ મેચિંગ કપડાંમાં જોવા મળી રહ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ