બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / Parents confused about admission in class 1

વડોદરા / ગુજરાતના હજારો બાળકોના ભવિષ્ય જોખમમાં! ધો.-1માં પ્રવેશ મુદ્દે વાલીઓ ચિંતિત, કારણ છે ચોંકાવનારું

Dinesh

Last Updated: 04:08 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં 6 વર્ષ પુર્ણ કર્યા બાદ ધોરણ 1માં પ્રવેશના નિયમને લઈ વાલીઓ અસમંજસની સ્થિતિમાં મુકાયા છે. નવા નિયમને લઈ વડોદરામાં વાલીઓએ DEOને રજૂઆત કરી

  • ધો. 1માં પ્રવેશ મુદ્દે વાલીઓ મૂંઝવણમાં
  • વડોદરામાં વાલીઓએ DEOને રજૂઆત કરી
  • 1 વર્ષ બગડે અથવા રીપીટની સ્થિતિ


વડોદરામાં ધોરણ-1માં પ્રવેશ મુદ્દે વાલીઓ અસમંજસની સ્થિતિમાં મુકાયા છે. 6 વર્ષ પૂર્ણ કર્યા બાદ ધોરણ 1માં પ્રવેશના નિયમને લઈ વાલીઓ અસમંજસની સ્થિતિમાં મુકાયા છે. નવા નિયમને લઈ વડોદરામાં વાલીઓએ DEOને રજૂઆત કરી છે. બાળકનું એક વર્ષ બગડે અથવા તો તેને રીપીટ કરાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. સરકારે પરિપત્ર કર્યો ત્યારે બાળકોના પ્રવેશ નર્સરીમાં થઈ ચૂક્યા હતા.

ધો. 1માં પ્રવેશ મુદ્દે વાલીઓ મૂંઝવણમાં
ધોરણ-1 માં પ્રવેશ મુદ્દે વાલીઓ અસમંજસ સ્થિતિમાં મુકાયા છે. કેમ કે, સરકારે નવા નિયમોનું પરિપત્ર બહાર પાડ્યું હતું ત્યારે બાળકોના પ્રવેશ નર્સરીમાં થઈ ચૂક્યા હતા. સરકારના નિયમ મુજબ 6 વર્ષે બાળકોને ધોરણ 1માં પ્રવેશ મળી શકે છે. KG સેકશનના 3 વર્ષ બાદ ધોરણ 1માં પ્રવેશના નિયમને લઈ વાલીઓ અવઢવમાં મુકાયા છે. બાળકનું એક વર્ષ બગડે અથવા તો તેને રીપીટ કરાવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. DEO કચેરીએ મોરચા સ્વરૂપે વાલીઓ પહોચ્યા છે. સરકાર મધ્યસ્થી બને અને 1 વર્ષ એક્સટેન્શન આપે તેવી વાલીઓએ માંગ કરી છે. વડોદરા શહેર અને રાજ્યના હજારો બાળકોના ભવિષ્ય પર અસર પડી શકે છે. જો વિદ્યાર્થીને રીપીટ કરવામાં આવે તો 40,000 ઉપરાંતની વાર્ષિક ફી ભરવી પડે.

વડોદરા DEOનું નિવેદન
વડોદરા DEO આર આર વ્યાસે જણાવ્યું કે, સરકારે 2020માં નોટિફીકેશન બહાર પાડ્યું છે. અને જે બાબતે આજે વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે તે સંસ્થાને ધ્યાન દોરીશું અને તેમના સૂચના મુજબ યથાયોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ