બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

VTV / ભારત / Pakistani ISI agent who worked for Indian embassy in Russia arrested from Meerut

પાક.ની જાસૂસી / ISI એજન્ટ ચોરી ગયો ભારતની ગુપ્ત વાતો, પાકિસ્તાનને શું શું આપ્યું? મોટો ઘટસ્ફોટ

Hiralal

Last Updated: 04:09 PM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના મેરઠમાં ISI વતી કામ કરી રહેલો પાકિસ્તાની એજન્ટ ઝડપાયો છે. સત્યેન્દ્ર સિવાલ નામના જાસૂસે ઘણી ખાનગી વાતો પાકિસ્તાનને આપી હતી.

  • યુપીના મેરઠમાં પાકિસ્તાની એજન્ટ ઝડપાયો
  • આઈએસઆઈ વતી કરતો હતો જાસૂસી
  • ભારતની ઘણી ગુપ્ત વાતો કઢાવી ગયો 

ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા મેરઠમાંથી ઝડપવામાં આવેલા ISI એજન્ટ સત્યેન્દ્ર સિવાલે પાકિસ્તાને ભારતની શું શું ગુપ્ત વાતો આપી છે તેનો ખુલાસો થયો છે. સત્યેન્દ્ર સિવાલે ભારતના સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને લશ્કરી ઠેકાણાઓની ગુપ્ત માહિતી પૂરી પાડી હતી. 

કેવી રીતે બન્યો જાસૂસ 
પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના હેન્ડલર્સ વિદેશ મંત્રાલયના કેટલાક કર્મચારીઓને પૈસા અને બીજી લાલચ આપીને ભારતની કેટલીક મહત્વપૂર્ણ ગુપ્ત માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુપી એટીએસને આ અંગે માહિતી મળી હતી અને તેથી એટીએસ દ્વારા તેને પૂછપરછ માટે બોલાવાયો હતો. આ દરમિયાન તે એટીએસના સવાલોના જવાબ ન આપી શક્યો અને તેણે પોતાનો ગુનો સ્વીકારી લીધો.

જાસૂસ પાસેથી શું શુ મળ્યું 
સિવાલ અગાઉ રશિયાના મોસ્કોમાં ઈન્ડીયન એમ્બેસીમાં મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ તરીકે કામ કરતો હતો. તેની પાસેથી બે મોબાઇલ ફોન, એક આધાર કાર્ડ, પાનકાર્ડ અને એક ઓળખપત્ર પણ મળી આવ્યું હતું.

ક્યાંનો છે સત્યેન્દ્ર સિવાલ
સત્યેન્દ્ર સિવાલ યુપીના હાપુડનો રહેવાસી છે. આરોપ છે કે તે આઈએસઆઈને ગુપ્ત માહિતી આપતો હતો. તે દૂતાવાસમાં આઇબીએસએ તરીકે પોસ્ટ કરાયો હતો. યુપી એટીએસ દ્વારા જારી કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝમાં આ અંગે માહિતી આપવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ યુપી એટીએસને આ અંગે ગુપ્ત માહિતી મળી હતી. આરોપી વર્ષ 2021થી રશિયાની રાજધાની મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં ભારત સ્થિત સુરક્ષા સહાયક તરીકે તૈનાત છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ