બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / Overspeeding car hits bike in major accident near Jharola in Borsad: Three youths die on the spot, one injured

BIG BREAKING / ઓવરસ્પીડ કારે બાઇકને ટક્કર મારતા બોરસદના ઝારોલા નજીક મોટો અકસ્માત: ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત, એક ઘાયલ

Vishal Khamar

Last Updated: 03:33 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોરસદના ઝારોલા પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. ત્યારે આ બાબતે પેટલાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • બોરસદનાં ઝારોલા પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત
  • ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ઘટનાં સ્થળે 3 નાં મોત
  • મૃતક ત્રણેય યુવકો બોરસદના જંત્રાલ ગામના વતની

બોરસદનાં ઝારોલા પાસે ટ્રક અને કાર વચ્ચે ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઝારોલા બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય યુવકોનાં ઘટનાં સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. રેતી ભરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી. આ ભયંકર અકસ્માતમાં કાર ટ્રકની નીચે ધૂસી જવા પામી હતી. આ બાબતે પોલીસ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી ગુનો નોંધી મૃતકની લાશને પીએમ અર્થે મોકલી હતી. પોલીસ દ્વારા  આ બાબતે તપાસ હાથ ધરતા કાર ઓવર સ્પીડમાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. 

પોલીસે બાઈક ચાલકની ફરિયાદનાં આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી
મળતી માહિતી મુજબ ત્રણેય જયેશભાઈ રબારી પિતા રવાભાઈ રબારી તેમજ મામા શંકરભાઈ  રાત્રે કણભા ગામે બાઈક પર માતાજીનાં માંડવામાં હાજરી આપવા જતા હતા. તે સમયે  રાત્રે 11 વાગ્યાનાં સુમારે બોરસદ તાલુકાનાં ઝારોલા ગામનાં બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા. તે સમયે પાછળથી આવી રહેલ કારે બાઈકને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. આ બાબતે પોલીસે બાઈક ચાલક જયેશભાઈ રવાભાઈ રબારીની ફરિયાદનાં આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

પી કે દિયોરા (DYSP, પેટલાદ)

વધુ વાંચોઃ બિલકિસ બાનો હત્યા કેસ: સુપ્રીમ કોર્ટે બદલ્યો ગુજરાત સરકારનો ફેંસલો, દોષિતોને સજામાં મળેલી છૂટ રદ કરી

FSLની પ્રાથમિક તાપસમાં આવ્યું સામે
પોલીસ તપાસમાં વધુ વિગત પણ બહાર આવવા પામી હતી. જેમાં કાર ચાલકે સૌ પ્રથમ બાઈક સવારને ટક્કર મારી હતી. ત્યારે બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો. અને કાર ડમ્પર સાથે ભટકાઈ હતી. FSL ની પ્રાથમિક તપાસમાં સમગ્ર વિગત બહાર આવવા પામી છે. ત્રણેય મૃતકો બોરસદનાં જંત્રાલ ગામનાં વતની હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ