બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Osmanmir's program in Mathura Vridavan, UP CM yogi praised Osmanamir program

લોક ગાયક / VIDEO: ઓસમાણ મીરના સ્વરે ભજન સાંભળી ઓવારી ગયા CM યોગી, કહ્યું અમે બધા તો થનગનવા લાગ્યા

Kiran

Last Updated: 01:56 PM, 21 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના CM યોગીએ મથુરા વૃદાવનમાં ઓસામાણ મીરની સ્વર સાધનાને બિરદાવી, યોગીજીએ કહ્યું ઓસામાણમીરના ભજનમાં મથુરાવૃંદાવનની ભૂમિ તરબોળ બની, સંગીત સાધના ને CM યોગી અદ્ભૂત ગણાવી

  • ઓસમાણ મીરની સ્વર સાધનાને બિરદાવી
  • CM યોગીએ સંગીત સાધનાને અદભૂત ગણાવી
  • ઓસમાણ મીરનો મથુરા વૃંદાવનમાં હતો કાર્યક્રમ

ગુજરાતના ઓસમાણ મીરની સ્વર સાધનાને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યા નાથે બિરદાવી છે..મથુરા વૃંદાવનમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ઓસમાણ મીરને પોતાના સંગીત સૂર સ્વર રેલાવ્યો હતો.. ઉત્તર પ્રદેશના CM યોગીએ મથુરા વૃદાવનમાં ઓસામાણ મીરની સ્વર સાધનાને બિરદાવી, યોગીજીએ કહ્યું ઓસામાણમીરના ભજનમાં મથુરાવૃંદાવનની ભૂમિ તરબોળ બની, સંગીત સાધના ને CM યોગી અદ્ભૂત ગણાવી હતી..

CM યોગીએ સંગીત સાધનાને અદભૂત ગણાવી

યોગીજીએ મોરારીબાપુના સાનિધ્યમાં ઓસમાણ મીરની સંગીત સાધનાને  અદભૂત ગણાવી હતી.. આ કાર્યક્રમમાં અનેક લોકો હાજર હતા જેમાં સૌ કોઈનામાં સંગીરતા સૂર ગૂંજી ઉઠ્યા હતા...આ કાર્યક્રમમાં સાંસદ હેમામાલિની એ પણ ગુજરાતના લોકગાયક ઓસામાણ મીરની ગાયકીની પ્રસંસા કરી હતી.  

ઓસમાણ મીરે નાની ઉંમરથી સંગીતની તાલીમ લીધી

ઓસમાણ મીર જાણીતા ગુજરાતી લોક ગાયક છે તેમણે નાની ઉંમરથી સંગીતની તાલીમ લીધેલી તેમનું ગાયેલું ગીત 'મોર બની થનગાટ કરે' ગુજરાતમાં જ નહીં દેશ અને દુનિયામાં પણ જાણીતું બન્યું છે. ગુજરાતના ભજનીક નારાયણ સ્વામીને તેમણે સંગીતની તાલીમ આપી છે..જે બાદ તેઓએ સંગીતમાં પોતાની આગવી ઓળખ પ્રસ્તાપિત કરી છે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ