બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / Now farmers will get weather information in their mobiles only, find out about this new scheme

ખુશખબર / હવે ખેડૂતોને હવામાનની જાણકારી તેમના મોબાઈલમાં જ મળશે, જાણો આ નવી યોજના વિશે

Priyakant

Last Updated: 03:20 PM, 7 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય હવામાન વિભાગ હવે ખેડૂતોને ખેતીમાં ફાયદો કરાવવા માટે મદદ કરવા એક નવા પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યું છે

  • આ પ્રોજેક્ટ હેઠળ કરોડો ખેડૂતોને થશે ફાયદો 
  • ખેડુતોને SMS દ્વારા હવામાનની જાણકારી આપવામાં આવશે
  • એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવશે


રાજ્ય અને દેશના ખેડૂતો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ હવે ખેડૂતોને ખેતીમાં ફાયદો કરાવવા માટે મદદ કરવા એક નવા પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યું છે. જેમાં ખેડુતોને SMS દ્વારા હવામાનની આગાહીની જાણકારી આપવામાં આવશે. આ સેવા એકદમ નિશુલ્ક રહેશે. જેની માટે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવશે. 

હવામાન વિભાગ હાલ જે પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યું છે તેમાં ખેડૂતોને દેશના કોઈપણ ખુણામાં તેમના ગામમાં આગળ પાંચ દિવસના વરસાદ, તાપમાન અને હવાની સ્પીડ સહિતની હવામાનની જાણકારી પૂરી પાડવામાં આવશે. ખેડૂતો માટે હવામાન વિભાગની એક સિલેક્ટેડ ટીમ કામ કરશે અને SMS દ્વારા રાજ્ય પ્રમાણેની ભાષામાં જાણકારી આપવામાં આવશે. 

ભારતીય હવામાન વિભાગની આ જાણકારીથી ખેડૂતોને ખેતીને લગતી બાબતો અને ખાતરનો ઉપયોગ, સિંચાઇ જેવી બાબતોમાં નિર્ણય લેવાની ખબર પડશે. તો વળી ખેડૂત સિવાય સામાન્ય વ્યક્તિ પણ ફોન નંબરનો ઉપયોગ કરીને પોતાના વિસ્તારના હવામાન વિશેની માહિતી મેળવી શકશે. 

હાલ હવામાનની આગાહીને લઈ શું છે વ્યવસ્થા ? 

રાજ્ય અને દેશના નોંધપાત્ર ખેડૂતો પાસે હાલ સ્માર્ટફોન ન હોવાથી તેઓ હવામાનની જાણકારી મેળવી શકતા નથી. જોકે જિલ્લા પ્રમાણે તેમણે સંબંધીત વિભાગ દ્વારા જાણ કરવામાં આવતી હોય છે. પરંતુ હવે નવી યોજના મુજબ આ જાણકારી તેમણે તેમના મોબાઈલમાં જ આપવામાં આવશે. હાલમાં ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટેરોલોજી અને ઈન્ડિયા કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચની એક સયુંકત પહેલ દ્વારા મોબાઈલ એપ મેઘદૂત અંગ્રેજી અને સ્થાનિક ભાષામાં કૃષિ પાક અને પશુઓ સંબધિત જિલ્લા કક્ષાએ માહિતી પૂરી પડે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ