બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / nostradamus predictions 2021 7 most terrifying predictions for next year

Nostradamus 2021 predictions / નાસ્ત્રેદમસની 7 ભવિષ્યવાણીઓ, શું નવું વર્ષ 2021 2020થી પણ હશે વધુ ખતરનાક?

Bhushita

Last Updated: 09:25 AM, 31 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્રાન્સીસી ભવિષ્યવક્તા માઈકલ ધ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ સાચી સાબિત થતી આવી છે. તેમની બુકમાં 2021ને લઈને 7 મોટી ભવિષ્યવાણીઓ લખેલી છે. જેના આધારે વર્ષ 2021ને 2020 કરતાં પણ વધારે ખતરનાક ગણાવવામાં આવી રહ્યું છે. આ બુકમાં કુલ 6338 ભવિષ્યવાણીઓ છે. જેમાંથી અનેક ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે.

નાસ્ત્રેદમસની 7 ભવિષ્યવાણીઓ
2021માં સર્જાશે આ મોટી ઘટનાઓ
શું 2020 કરતાં પણ ખતરનાક હશે 2021
 

2021માં જોમ્બી બનશે વ્યક્તિઓ

એક રશિયન વૈજ્ઞાનિક એવા બાયલોજિકલ વેપન અને વાયરસ વિકસિત કરશે જે વ્યક્તિને જોમ્બી બનાવી દેશે. આ રીતે વ્યક્તિની પ્રજાતિનો સર્વનાશ થશે. બાયોલોજિકલ વેપન આ રીતે દુનિયા માટે ખતરો બનશે.  નાસ્ત્રેદમસના અનુસાર આ વખતે આ વાયરસ રશિયામાં વિકસિત કરાશે અને માણસોનો સર્વનાશનું કારણ બનશે. 

ધરતી પર આવશે મહાપ્રલય

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર દુકાળ, પ્રલય, ભૂકંપ અને અનેક બીમારીઓ પણ આ વર્ષે આવશે. મહામારી દુનિયાના અંત પહેલાના સંકેત હશે. 2020ની કોરોના મહામારીને તેની શરૂઆત ગણાશે. નવા વર્ષે એવો દુકાળ આવશે જે પહેલાં ક્યારેય કોઈએ જોયો નહીં હોય. 2021માં સૂર્યની તબાહી ધરતીના ક્ષતિગ્રસ્ત થવાનું કારણ બનશે. જળવાયુ પરિવર્તનથી યુદ્ધ અને ટકરાવની સ્થિતિ સર્જાશે. 


 
2021માં પૃથ્વી સાથે અથડાશે ધૂમકેતૂ

2021માં  નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી છે કે પૃથ્વી ધૂમકેતૂ સાથે અથડાશે. ભૂકંપ અનેક મુસીબતોનું કારણ બનશે. આકાશમામં પ્રવેશ કર્યા બાદ એસ્ટેરોઈડ ઉકળશે અને આકાશમાં તે ગ્રેટ ફાયરનો નજારો દેખાડશે. હેરાનીની વાત એ છે કે નાસાના વૈજ્ઞાનિકો આ મોટા ધૂમકેતૂને પૃથ્વી સાથે અથડાવવાની આશંકા જાહેર કરી ચૂક્યા છે. 6 મે 2021ના રોડ આ ખતરો આવવાની શક્યતા છે. વૈજ્ઞાનિકોના આધારે આ એસ્ટેરોઈડની તાકાત 1945માં હિરોશીમા પર અમેરિકા દ્વારા કરાયેલા પરમાણુ બોમ્બથી 15 ગણી વધારે રહેશે. 
 
2021માં શું કરશે કોરોના

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2020ને મહામારીનું વર્ષ ગણાવાયું છે, એવામાં 2021ને પણ અવગણી શકાશે નહીં. યૂકેનો વાયરસનો સ્ટ્રેન મળ્યા બાદ દુનિયા પર ખતરાના સંકેત જોવા મળી રહ્યા છે. 

બ્રેન ચિપ

માનવજાતિને બચાવવા માટે અમેરિકાના સૈનિકોને ઓછામાં ઓછા સ્તરે સાઈબોર્ગ્સની જેમ બદલી દેવાશે. આ માટે બ્રેન ચિપનો ઉપયોગ કરાશે. આ ચિપ માનવના મસ્તિષ્કની બાયોલોજિકલ ઇન્ટેલિજન્સને વધારવાનું કામ કરશે. તેનો અર્થ એ છે કે આપણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને પોતાની બુદ્ધિ અને શરીરમાં સામેલ કરીશું. 

કેલિફોર્નિયામાં ભૂકંપ

અત્યાર સુધી  નાસ્ત્રેદમસે પ્રાકૃતિક મુશ્કેલીઓ અને મહામારીને લઈને ભવિષ્યવાણીઓ કરી હતી તે સાચી સાબિત થઈ છે. જેના આધારે કહી શકાય કે આવનારું વર્ષ 2021 ભયાનક રહેશે. દુનિયાના અનેક ભાગમાં ભૂકંપથી તબાહી જોવા મળશે. એક પ્રલયકારી ભૂકંપ ન્યૂ વર્લ્ડને તબાહ કરશે. કેલિફોર્નિયામાં તેનું લોજિકલ પ્લેસ હોવાનું માનવામાં આવી રહ્યું છે. 
 

ભવિષ્યવાણીઓની કેટલી અસર

આ ભવિષ્યવાણીઓને વૈજ્ઞાનિકો ભાર તો આપી રહ્યા નથી પણ નાસ્ત્રેદમસ પર શોધ કરનારા માને છે કે આવનારું વર્ષ મુશ્કેલીથી ભરેલું રહેશે. આ દાવામાં કેટલો દમ અને સચ્ચાઈ છે તે 2021માં જ જોવા મળશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ