બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / nitish-removes-jdu-s-chairmanship-chotu-vasa-of-gujarat-chairman

NULL / JDUના અધ્યક્ષ પદે નીતિશને હટાવી ગુજરાતના છોટુ વસાવાને કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય

vtvAdmin

Last Updated: 05:14 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નવી દિલ્હીઃ જેડીયૂના શરદ યાદવના ગ્રુપે રવિવારે મુખ્યમંત્રી નીતિશ કુમારને પાર્ટીના અધ્યક્ષ પદેથી હટાવી દીધા છે. જેડીયૂની કાર્યકારિણીની બેઠકમાં નીતિશને અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવી છે. અને નીતિશના બદલે ગુજરાત પાર્ટીના ધારાસભ્ય છોટૂભાઇ વસાવાને કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવાયો છે.

કાર્યકારિણીની બેઠકમાં નીતિશ કુમારના ગ્રુપ દ્વારા લેવામાં આવેલા તમામ નિર્ણયને રદ કરવામાં આવ્યા છે. જેમાં મહાગઠબંધન તોડીને ભાજપ સાથે ગઠબંધન જોડવાનો નિર્ણય પણ સામેલ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ