બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ટેક અને ઓટો / Never do these 7 mistakes in running AC, otherwise you will come home with a mess of thousands of rupees

ફાયદાની વાત / AC ચલાવવામાં ક્યારેય ન કરતા આ 7 ભૂલ, નહીં તો ઘરે આવી જશે હજારો રૂપિયાનું ફરફરિયું

Priyakant

Last Updated: 09:41 AM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AC Bill News: એસીનો યુઝ કરતી વખતે એક વાતનું ધ્યાન રાખવું કે, તાપમાનને એકદમથી ઓછું કે વધારે ના કરો. ઉદાહરણ તરીકે જો 25 ઉપર ચાલી રહેલ એસીને સીધું જ 18 ઉપર ન કરવું જોઈએ

  • AC યુઝ કરનારા સાવધાન! AC ચલાવવામાં ક્યારેય ન કરતા આ 7 ભૂલ 
  • આવો જાણીએ એવી કઈ ભૂલો છે જે વીજળીનું બિલ વધુ કરી દે છે
  • એસીની સર્વિસ અને ક્લીનિંગને નજર અંદાજ ન કરો

એસીની મદદથી ગરમી અને પરસેવાથી આસાનીથી છુટકારો મળી શકે છે. પરંતુ આજે અમે તમને એવી કેટલીક ભૂલો વિશે જણાવીશું કે, જે તમારું વીજ બિલ વધારી શકે છે. આપણે એસીથી ઠંડક કરવા અનેક ઉપાય કરીએ છીએ. કેટલાક લોકો તો તાપમાન એકદમ ઓછું સેટ કરે છે. જેથી જલ્દી ઠંડક થઈ શકે. આવો જાણીએ એવી કઈ ભૂલો છે જે વીજળીનું બિલ વધુ કરી દે છે. 

File Photo

તાપમાનનું રાખવું ધ્યાન 
એસીનો યુઝ કરતી વખતે એક વાતનું ધ્યાન રાખવું કે, તાપમાનને એકદમથી ઓછી કે વધારે ના કરો. ઉદાહરણ તરીકે જો 25 ઉપર ચાલી રહેલ એસીને સીધું જ 18 ઉપર ન કરવું જોઈએ. 

File Photo

મેન્ટેનન્સને નજર અંદાજ ન કરો 
એર કન્ડિશનરના મેન્ટેનન્સનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આવામાં જો એસીની સર્વિસ અને ક્લીનિંગને નજર અંદાજ ન કરો. જો તમે આ બાબતો નજર અંદાજ કરશો તો એસીનું બિલ વધુ આવી શકે છે. 

File Photo

કન્ડિશનરને ગંદુ ન રાખો 
એસીના કન્ડિશનરને ગંદુ ન રાખો અને તેની આસપાસ ગંદકી પણ ન થવા દો. અને જો આવું થશે તો એસી ખરાબ થઈ શકે છે અને વીજળીનું બિલ પણ વધી શકે છે. 

File Photo

અવાજને નજર અંદાજ ન કરો 
તમારા એસીમાં જો કોઈ મોટો અવાજ આવે છે જે પહેલા નહોતો આવતો. તો તેને નજર અંદાજ ન કરવું જોઈએ. મિકેનિકને બોલાવી એસી બતાવવું જોઈએ. 

File Photo

5 સ્ટારનું ધ્યાન રાખો 
બ્રાન્ડ ન્યૂ એસી ખરીદતી વખતે ઇલેક્ટ્રિસિટી સેવિંગ જણાવતી સ્ટાર રેટિંગને નજર અંદાજ ન કરો. વાસ્તવમાં 2 સ્ટારની તુલનામાં 5 સ્ટાર એસી વધુ વીજ બચત કરે છે. 

File Photo

હમેંશા તાપમાન ઓછું ન રાખવું 
વધુ ગરમીને કારણે જો એસીનું તાપમાન ઓછું કર્યું હોય તો, ગરમી ઓછી થયા બાદ તમે તેનું તાપમાન વધારી પણ શકો છો. હમેંશા તાપમાન 18-19 પર જ ન રાખો. 

File Photo 

કંપનીથી જ મિકેનિક બોલાવો 
એસીમાં કંઇ પણ પ્રોબ્લેમને ઠીક કરવા હમેંશા કંપનીના જ મિકેનિકની સર્વિસ લેવી જોઈએ. અવાર-નવાર ગેસ રિફલિંગ કે અન્ય માટે તમે હમેંશા સ્થાનીય મિકેનિકની મદદ લો છો. એવામાં તમને જાણતા હશો કે એ ગેસ માત્ર એક સિઝન જ ચાલશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ