બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

VTV / આરોગ્ય / never discard seeds of healthy fruits and vegetables will help in strong heart

Health Tips / આ ફળ અને શાકભાજીના બીજ ફેંકી ના દેતા, ગંભીર બીમારીઓમાં છે રામબાણ ઈલાજ

Arohi

Last Updated: 04:25 PM, 17 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા ફળ અને શાકભાજી હોય છે જેના બીજ આપણે ફેંકી દઈએ છીએ. પરંતુ તમે જાણીને ચોંકી જશો કે બીજ ખૂબ કામના હોય છે.

  • આ ફળ-શાકભાજીના બીજ પણ છે ખૂબ કામના 
  • તેમાં શામેલ છે પપૈયું અને આંબલી 
  • હાર્ટ પણ રહે છે મજબૂત 

શું તમે જાણો છો કે અમુક ફળો અને શાકભાજીઓના બીજ પણ તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે. જોકે ઘણા આ બીજ ફેંકી દે છે. પરંતુ હવે કોઈ પણ શાકભાજીમાંથી બીજ ફેંક્યા પહેલા જાણી લો કે તેનો ઉપયોગ કઈ રીતે થઈ શકે. આ બીજ ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેમાં જરૂરી માત્રામાં ફાઈબર, ફેટ, વિટામિન, મિનરલ અને એન્ટીઓક્સીડેન્ટ રહેલા હોય છે. જેને તમે કચરામાં નાખો તેના કરતા તેનો ઉપયોગ કરી શકો છો. 

કોળાના બીજ છે ખૂબ જ કામના
કોળાના બીજ મોટાભાગના લોકો ફેંકી દે છે પરંતુ જણાવી દઈએ કે આ બીજ ખૂબ જ કામના હોય છે. તેમાં ફેટ અને વિટામિન ખૂબ સારા પ્રમાણમાં હોય છે. માટે આ તમારી રોગપ્રતિકારક તંત્રને મજબૂત કરે છે. કોળાના બીજને કાચ્ચુ ખાઈ શકાય છે પરંતુ શેકેલા બીજ વધારે ટેસ્ટી લાગી શકે છે. 

પપૈયાના બીજ પણ છે ખૂબ કામના 
આ ઉપરાંત પપૈયાના બીજ પણ ખૂબ જ કામના હોય છે. તેમાં ઘણી બીમારીઓની સારવાર કરી શકે છે. પપૈયાના બીજ ફ્લેવેનોઈડ્સ અને પાલીફેનાલ્સથી ભરપૂર હોય છે. તમે પપૈયાના બીજને કાચ્ચા રાખી શકો છો પરંતુ તેમને ખાતી વખતે થોડી સાવધાની રાખો કારણ કે તેની ગંધ થોડી વધારે તેજ હોય છે. 

આંબલીના બીજ (કચુકા)થી હાર્ટ રહેશે ફિટ 
આ ઉપરાંત ઘણા ઓછા લોકો જાણે છે કે આંબલીના બીજ એટલે કે કચુકા તમારા માટે સારા સાબિત થઈ શકે છે. માનવામાં આવે છે કે આ બીજ ન ફક્ત તમારા હાર્ટને સ્વસ્થ્ય રાખે છે પરંતુ દાંતો માટે પણ ફાયદાકારક છે. આટલું જ નહીં તેને ખાવાથી સંક્રમણની સંભાવના પણ ઓછી થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ