બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Necessary step of Instagram to stop sextortion, obscene pictures in DM will be blurred

જાણવા જેવુ / સેક્સટોર્શન પર રોક લગાવવા Instagramનું જરુરી કદમ, DMમાં આવતી અશ્લીલ તસ્વીરો થઈ જશે બ્લર

Vishal Dave

Last Updated: 08:13 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અશ્લીલતા અને સેક્સટોર્શન પર રોક લગાવવા Instagram એક નવુ ફીચર લઈને આવી રહ્યુ છે. જેનાથી ડાયરેક્ટ મેસેજમાં આવતી તમામ ન્યૂડ તસ્વીરો ઓટોમેટિકલી બ્લર થઈ જશે.

યુવાઓની સુરક્ષા માટે જરૂરી સ્ટેપ્સ ન ઉઠાવવામાં આવતા ઈન્સ્ટાગ્રામ સહિત બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને વિશ્વભરમાં આલોચનાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં સેક્સટોર્સનને લઈ Metaના સીઈઓ અનેકવાર માફી માંગી ચૂક્યા છે. જેથી હવે Instagram પર ન્યૂડિટી રોકવા માટે એક ફીચર લાવી રહ્યા છે.

ન્યૂડિટી રોકવા પર કામ કરી રહ્યું છે ઇન્સ્ટાગ્રામ 

Metaનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram હવે ન્યૂડિટી રોકવા માટે એક ફીચર પર કામ કરી રહ્યુ છે. આ ફીચરથી DMમાં એટલે કે ડાયરેક્ટ મેેસેજમાં આવનારી તમામ ન્યૂડિટીવાળી તસ્વીરો ઓટોમેટિકલી બ્લર થઈ જશે. ઈન્સ્ટાએ પોતાના બ્લોગ પોસ્ટમાં આ જાણકારી આપી છે.

Instagramએ આ અંગે જણાવ્યુ છે કે, "કિશોરોના યૌન ઉત્પીડન અને કેરેક્ટટર એસેશિનેશનની ઘટનાઓને પહોંચી વળવા કેટલાક ઉપાયો માટે તેઓ કામ કરી રહ્યા છે, જેનાથી કિશોરોને નિશાન બનાવવા મુશ્કેલ બની જશે. આ સિવાય સેક્યુઅલ એક્સટોર્શન અને સેક્સટોર્શન પર લગામ લાગશે."

આ પણ વાંચોઃ માઇક્રોસોફ્ટ લાવ્યું ગજબનું VASA-1 AI ટૂલ, તમારા એક ફોટાથી બની જશે ઓરિજનલ જેવો વીડિયો

DMમાં અશ્વિલ ફોટો મોકલવા પર પહેલા વોર્નિંગ મળશે

ઈન્સ્ટામાં આ નવા અપડેટ બાદ DMમાં અશ્વિલ ફોટો મોકલવા પર પહેલા વોર્નિંગ મળશે. આ ફીચર દુનિયાના 18 વર્ષથી નાના તમામ યુઝર્સ માટે ડિફોલ્ટ ઓન જ રહેશે. જે લોકો વયસ્ક છે તેમને આ માટે નોટિફિકેશન મળશે.

સેક્સટોર્શન  શું છે ?

ઉલ્લેખનીય છે કે, સેક્સટોર્શનમાં કોઈ વ્યક્તિને ન્યૂડ તસ્વીરો ઓનલાઈન મોકલવા માટે રાજી કરવામાં આવે છે. પછી પીડિતને પૈસા માટે કે શારીરિક સંબંધો નહીં બનાવવા પર તસ્વીરો વાયરલ કરી દેવી, કે તેની ધમકી આપવી સામેલ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ