બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / અજબ ગજબ / વિશ્વ / Murder of a pregnant friend by her bestfriend

હેવાનિયતની હદ / 9 મહિના પ્રેગનેન્ટ બે'નપણીનું પેટ કાપીને બહાર કાઢ્યું બાળક, પછી ઇંટની સળગતી ભઠ્ઠીમાં નાંખીને...

Kinjari

Last Updated: 01:27 PM, 29 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે છોરી ફિલ્મ જોઇ હશે તો ખ્યાલ હશે કે 8મા મહિને પેટ કાપીને બાળકને મારી નાંખવામાં આવે છે. બસ આવી જ ઘટના હકીકતમાં બ્રાઝીલથી સામે આવી છે.

  • બહેનપણીનું પેટ ચીરીને બહાર કાઢ્યું બાળક
  • ઇર્ષા ભાવથી આવું ભયાનક કૃત્ય કર્યું
  • ફોટોશૂટની ઑફર આપીને ફસાવી 

ફોટોશૂટ ઓફરમાં ફસાવી
એક રિપોર્ટ અનુસાર, 27 ઓગસ્ટના રોજ આ ઘટના બની હતી. ફ્લાવિયા ગોડિન્હો માફ્રા 24 વર્ષની છે અને ત્યારે 9 મહિનાની ગર્ભવતી હતી જ્યારે તેની શ્રેષ્ઠ મિત્ર રોસાલ્બા મારિયા ગ્રીમે તેને બેબી શાવર અને ફોટો શૂટની ઓફર કરી હતી. 

એકાંતમાં ઢોર માર માર્યો
રોસાલ્બા તેની મિત્ર ફ્લાવિયાને ફોટોશૂટના બહાને એકાંત સ્થળે લઈ ગઈ હતી. તે જગ્યાએ ઈંટનું કામ થતું હતું. ત્યાં એકાંત જોઈને રોસાલ્બાએ ફ્લાવિયા પર ઈંટ વડે ઘણી વાર હુમલો કર્યો. હુમલા પછી, જ્યારે ફ્લાવિયા ગંભીર રીતે ઘાયલ થઈ હતી, ત્યારે તેણે છરી વડે તેનું પેટ કાપી નાખ્યું હતું અને તેના અજાત બાળકને ગર્ભમાંથી બહાર કાઢ્યું હતું 

ઈંટોના ભઠ્ઠામાં મૂકીને હત્યા કરી
બાળકની ચોરી કર્યા બાદ તેણે મહિલાને ઇંટોની ખાલી ભઠ્ઠીમાં મુકી દીધી હતી જ્યાં તેનું મૃત્યુ થયું હતું.

ડૉક્ટરોને અચાનક પ્રસૂતિની શંકા હતી
ફ્લાવિયાના મૃત્યુ પછી, રોસાલ્બા તેનાા પતિ સાથે હોસ્પિટલ પહોંચી. પોતાના પતતિને અંધારામાં રાખીને તેણે કહ્યું કે તે ગર્ભવતી છે અને જ્યારે તે મિત્રની બાળકીને લઈને હોસ્પિટલ ગઈ તો તેણે ત્યાં કહ્યું કે તે બંનેનું બાળક છે. આ સાંભળીને ડૉક્ટરોને આ અચાનક ડિલિવરી પર શંકા ગઈ. જે પછી ડોક્ટરોએ પોલીસને બોલાવી અને મહિલાની ધરપકડ કરવામાં આવી.

કોર્ટમાં ગુનો કબૂલ
કોર્ટમાં, મહિલાએ પોતાનો ગુનો સ્વીકાર્યો અને કહ્યું કે તે ફ્લાવિયાથી ઈર્ષ્યા કરતી હતી અને તેથી તેનું બાળક ચોરી લીધું હતું. આ માટે મહિલાએ ઓનલાઈન રિસર્ચ કર્યું કે બાળકને પેટમાંથી કેવી રીતે દૂર કરવામાં આવે છે. જોકે આ સમગ્ર ઘટનામાં મહિલાના પાર્ટનરનો કોઈ હાથ ન હોવાથી તેને છોડી મુકવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે મહિલાને 57 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ